________________
પ્રકરણ
થા
४२४
૪૩૦
ગ્રંથનો વિષય. વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધરીને દૈત્યોને ઠગ્યા. (પ) ' શિવ નમન કરી પગે પડયા તે પણે પાર્વતી ન રહ્યાં. (મસ્ય) ૪૨૫ સ્ત્રીના મરણથી શિવ શકાતુર. (પદા) આમાં રાષભદેવના પાંચમાભવનું અનુમાન છે. પરસ્ત્રીના લંપટી તે પણું મહાદેવ તે ક્યા ગુણથી ? (પદ્મ ) મહાદેવજી મંત્રના બળથી સ્ત્રિયો ખેંચી મંગાવતા. (પ) ૪ર૮ પાર્વતીના તપના ઠેકાણે શિવજીનું શું કામ ? (શિવ) મહાદેવને થએલી ભયંકર વિકલતા. (શિવ), મહાદેવજીનું નિર્લજજ પશે ઋષિપત્નીઓની પાછલ દેડવું. ૪૨૯ વૃકાસુરના ભયથી જ્ઞાની શિવ ભટકયા. (ભાગ.) કૃષ્ણની સ્તુતિ કરી બાણાસુરને શિવે છોડાવ્ય (વિષ્ણુ પુ.) શિવ-પરસેવાના પુરૂષથી ભાગી વિષ્ણુના શરણે ગયા.
૪૩૧ મહાદેવની વર્ણવેલી મોટી સત્તા.
૪૩૨ બ્રહ્મા, વિષ્ણુ અને દક્ષની આજીજીથી શિવને પ્રસન્ન થવું.
૪૩૩ જટામાંથી મુકત ગંગાના ૭ પ્રવાહ તેમને એક પવિત્ર. અજાણે આહેડીથી શિવ પુજાયા તે પણ શિવવિમાન (સકંદે) ૪૩૪ પાપીમાં પાપી બ્રાહ્મણને પણ મેક્ષ શિવપુરાણે આપ્યું. એક કરોડ છાસઠ હજાર વર્ષ આરાધન, શિવનું વિષ્ણુએ કરેલું. ૪૩૫ મહાદેવના ગણેથી વિષ્ણુ આદિ દેવો કુટાના.
૪૩૬ દૈત્યોએ બ્રહ્માથી કિલ્લાઓ મેળવ્યા તે શિવે તોડ્યા. કૃષ્ણજીએ ૧૬ માસ તપસ્યા કરી, શિવને પ્રસન્ન કર્યા.
૪ ૩૭ - ' કાશીમાં-પાપી, પશુ, પંખી પણ મરે તે મેસે જાય.
૪૩૮ શિવ ભિન્ન રૂપથી અર્જુનની રક્ષા કરવા આવ્યા.
૪૩૯ શિવની સેવાથી શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર મેળવ્યું. ઉપરના લેખમાં વૈદિક મતના પંડિતને અભિપ્રાય, આ બધા લેખમાં જૈનેની માન્યતા.
૪૪૧ વેદના રથ ઉપર ચઢી, શિવ દૈત્યને મારવા ચઢયા. દક્ષના યજ્ઞમાં મહાદેવના અનાદરથી મેટો ઉત્પાત.
૪૪૨ શિવે વીરભદ્ર પાસે દક્ષનું માથું કપાવ્યું. બકરાનું ચોટાડાવ્યું. જૈન અને બૈદ્ધના આશ્રયથી લખાએલો, પુરાણ ઇતિહાસ. ૪૪૫ પુરાણને લેખ આપતાં આનંદ શંકરભાઈનો અભિપ્રાય.
४४६ પુરાણદિકના સંબંધમાં આર્યોના તહેવારોના વિચારે.
४४८ (૪૩) પુરાણોના સંબંધે વૈદિક પંડિતેના અનેક પ્રકારના વિચારે. ૪૫), , , ' પૂર્ણજ્ઞાન વિના-ઈછિત ઉદ્દગારોમાં સત્યના આશા શી ? "
૪૫૩
४४०
४४४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org