________________
૨૦. પ્રકરણ
- ગ્રથને વિષય. , સ્વભાવથી ઉત્પન્ન અને નાશ થતા પદાર્થોને ફેરબદલ કરવાને કહ્યું * સમર્થ છે?
ભિન્ન વિચારેના ઇશ્વરે પરમજ્ઞાનીઓ હોય?
૩૯૫
૩૯૮ ૩૯૯
-
૪
૦
૪૦૨ ૪૦૪ ૪૦૭ ४०८
yok
૪૧૦ ૪૧૧
(૪૨) જૈન ઇતિહાસ પ્રમાણે ૧૧ કોનું સ્વરૂપ. | દશમા પૂર્વમાં વર્ણવેલા અગીયાર રૂદ્રોનો કઠે.
વૈદિકમતે ૧૧ રૂદ્રોનું સ્વરૂપ.
સ્કંદપુભા–એકજ રૂદ્ર અગીયાર (૧૧) મુનિઓના નામથી અગીયાર રૂકો થયા,
ગુરૂદત્ત વિદ્યાર્થીના લેખમાં–રડવું તે ઉપરથી રૂદ્ર ૧૦ પ્રાણ, ૧૧ 1 મે આત્મા જતાં તેના સગાં રડે છે.
જૈન પ્રમાણે મહાદેવજીની ઉત્પત્તિનું સ્વરૂપ. વૈદિકમતે બ્રહ્મા–વિણ પછી મહાદેવ વિષયની માન્યતા. પદ્મપુરમાં –શિવ પાર્વતીની ઉત્પત્તિ-પ્રહ્માના ક્રોધથી. પાર્વતીના મસ્તકેની માલધારી શિવ.(ગણેશપુરા ) ગલે ખોપરીને હાર, માંસ મદિરાના સેવી શિવ. (શિવપુ) , શિવલિંગના અનેક ચમત્કારે. (સ્કંદપુ). લિંગપત્તિનું સ્વરૂપ. (સ્કંદપુ). પાર્વતીના દેધ સિંહ તેનું સિંહેશ્વરતીર્થ. (સ્કંદપુ) લિંગને પત્તો બ્રહ્મા-વિષ્ણુ પણ મેળવી શક્યા નહી. (શિ)
ત્રણ દેશમાં મોટા શિવ-ઋવેદમાં, રૂદ્રીમાં, અથર્વ શીષ ઉપનિષદમાં. રૂદ્રનાં ઘણાં વખાણ (આર્યોના )
શિવના લગ્નમાં બ્રહ્માની નાડી છુટી જતાં–અઠાસી હજાર મુનિએ. આગળ જતાં અસંખ્યાતા બટુકે બતાવ્યા છે.
દેવતાના પેટમાંથી નીકલી શિવના વીર્યનું સરોવર, તેના પાનથી પાર્વતીને કાર્તિકેય. (મસ્ય પુ.)
વળી વિચિત્ર પ્રકારથી કાર્તિકની ઉત્પત્તિ. (સ્કંદ પુ. ) હાથના મેલથી અને પરમેષ્ઠીના મુખથી–ગણેશની ઉત્પત્તિ. મહાદેવજીને છોકરો, પાર્વતીને કરી. (ભવિષ્ય પુ) શિવનાં નેત્ર ઢાંકતાં પાર્વતીના હાથથી અંધક પુત્ર ( શિવે) અનેક સંકટોમાંથી વિષ્ણુએ શંકરને છોડાવ્યા. (પદ્મ) શિવને અંધક દૈત્યનું દુઃખ વિષ્ણુથી ગયું. (મસ્ય) મહિનરૂપ વિષ્ણુમાં–મહાદેવની લંપટતા (ભાગવતે )
૪૧૫
૪૧૬ ૪૧૭ ૪૧૯ ४२०
૪૨૧
४५२
૪૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org