________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
(૩) વળી કાઇ બ્રાહ્મણ આવે તેતેા એમજ કહેકે, તમારા જેના વેઢાને માનતા નથી તેથી અમારામાં નાસ્તિક મતાન્યા છે.
(૪) વળી એક બ્રાહ્મણ તા 'ચુ' ભાળીને એવું ખેલતા રહ્યો કે તમારા દેવ નાગા છે અને તમારા ગુરૂએ ગંદા રહે છે, નાહતા નથી અને યેાતાએ નથી.
( ૫ ) વળી એક બ્રાહ્મણુ કહેવા લાગ્યા કે અમારામાં એક ગાતમ ઋષિ હતા તેમને અમારા બ્રાહ્મણેાએ જાતિથી બહાર કાઢી મૂકયા ત્યારે તેમણે આ તમારો જૈનધમ ચલાવ્યેા. તેથી આ તમારો જૈનધમ ઘણા જૂના નથી. ( ૬ ) વળી એક બ્રાહ્મણ તે વિચિત્ર વાત કરતા કરતા કહેવા લાગ્યા કે—વિષ્ણુ ભગવાને તમે જૈનાને શિક્ષા કરવા માટે એક માયાવી પુરૂષ પેટા કરી વેદ ધમ થી ભ્રષ્ટ કર્યો.
( ૭ ) વળી તમા શ્રાયકા તમારા બાપ દાદાઓનુ` શ્રાદ્ધ નથી કરતા તેથી તમા તેમના શત્રુ જેવા છે.
એમ ઘણી ઘણી વાતા સાઁભળાવે પણ અમે જાણ્યા વગર ઉત્તર શે આપીએ ? તેમની વાર્તાથી અમારૂં સમાધાન પણ થાય નહી તેથી અમે સુઝાયા કરીએ છિએ.
પછી અમેાએ તે શ્રાવકાને ક્રમથી સમજાવવા માડયા કે હે ભાઈ ?
(૧) જે સારા સારા વિવેકી મધ્યસ્થ દ્રષ્ટિ છે અને જૈન ધમના પિરચય કરવાવાળા છે તે જૈનધમની નિંદા કરતા નથી પણ ઘણા રાજી થઈને પ્રશંસા જ કરે છે. વળી જેએ જૈનધમના અભ્યાસમાં ઘણા ઉંડા ઉતરી ગએલા હોય છે તે તેા, જૈન ધર્મને બધી દુનીયાના ધમ`થી ઉત્તમ સમજી પેાતાના ઉત્તમ લેખા બહુાર પાડી લેાકેાને સમજાવવા પ્રયત્ન પણ કરી રહ્યા છે. અને પેાતાની સત્ય પ્રિયતાની સાથે સ્વજનતા જ પ્રગટ કરી રહ્યા છે.
( ૨ ) જે બ્રાહ્મણા ને પાતાના ઘરની પણ પૂરી ખબર હોતી નથી, તેમજ જૈનધમ વાળાઓના પૂરા પરિચય પણ હાતા નથી, તેઓ એમ કહી દેતા હશે કે જેને જગા કર્તા-એવા ઇશ્વર ને માનતા નથી એ કથન તેમણું તદ્દન વિચાર વિનાનું, લેાક રૂઢી પ્રમાણે ખેલવા પુરતું જ હોય છે. જો કદાચ આ દુનિયાને કાઇ કર્તા હોય તે તે એકજ હાય, પણ બધા જુદા જુદા ઇશ્વરા ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org