________________
૧૨૮
તત્ત્વત્રયીની પ્રસ્તાવના,
( સંસ્કૃત સાહિત્ય, પૃ. ૨૯૮ થી. )
સર્વાંન્નાનું સિદ્ધાંત શ્વેતાં-જેણે માધિબીજ મેળવ્યું હાય, અર્થાત સત્જ્ઞાન અને સત્હનની રૂચિ થઇ હુંાય, અને રાગાદિક માંતરના ષરિપુઓથી સર્વથા છટકી ગયેા હાય,તેવા મહાપુરૂષ!,થાડા વખત મુકત રૂપે થઇ, દિબ્ધ પુરૂષાની સાથે મળી શકે છે, અગર જો તે ષપુઆથી સપડાતા રહેતા હોય તે અબજોના અબજો વર્ષાં સુધી કે અનેકાઅનેક ભવા સુધી પણુ, સોંસારમાં રખડવુંજ પડે છે. ઉદાહરણમાં—ઋષભદેવના પુત્રના પુત્ર ‘મરીચિ' પૂર્વકાળના મનુષ્યના ભવમાં સધની રૂચિ થયા પછી પશુ એક કુળમદરૂપ શત્રુના સપાટામાં સપડાતાં એક કાટા કાઢિ સાગરે યમ સુધી, સંસારમાં ભટકયા. ત્યારબાદ ૨૪મા તીર્થંકર રૂપે થયા. તે પછો સત્ત્તાનની રૂચિ વિનાના કેવળ અકારાના જ્ઞાનથી વિદ્વાન્ બણાતા, અને કેવળ દુરાગ્રહમાં પડેલાની જલદીથી મુક્તિ થઇ, દિવ્ય પુરૂષોમાં મળી જવાનું, જૈન સિદ્ધાંત સ્વીકારતું નથી.
(૨) વૃહદારણ્યકમાં——એક ઠેકાણે યાજ્ઞવલ્કય-આત્માને અંતર્યામી તરીકે વર્ણવે છે-
“ જે સર્વ પ્રાણીઓની અંદર રહે છે, જે સર્વ પ્રાણીએ:થી જુદો છે, જે સવ પ્રાણીઓ પર અંદરથી રાજ્ય ચલાવે છે, તે ત્હારા આત્મા છે, તે અતર્યામી છે, તે અમૃત છે. ”
વિચારવાનું કે—સવ જ્ઞામાં—નાના મેટા સર્વે જીવા, કથા પરાધીન પણે, જન્મ અને મરણ વારવાર પ્રાપ્ત થતાં, પાત પેાતાનું શરીર નવું નવું ધારણ કર્યાજ કરે છે. તે પછી સર્વ પ્રાણીઓ ઉપર અંદરથી રાજય ચલાવનાર બીજો આત્મા અંતર્યામી થએલા, તે શું બધા જીવાને ૮૪ લાખ જીવેની ચેનિમાં ગબડાવ્યા કરે છે ? યાજ્ઞવલ્કયે આ માન્યતા કયા બીજા સર્વજ્ઞથી મેળવી ?
(૩) સં. સા. પૃ. ૨૯૧–વૃહદારણ્યકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે” માણસનું શરીર જ્યારે પંચભૂતમાં ભળી જાય છે, ત્યારે જે કમ વડે માણસ સારા કે નઠારા થાય છે, તે કમ સિવાય બીજી કંઇ પણ એનું રહેતુ નથી. ”
આ ઉપનિષદ્વાર ઉપરના લેખમાં કહે છે કે–સવ પ્રાણીએ પર, અંદરથી રાજ્ય ચલાવે છે તે ત્હારા આત્મા છે, તે અંતર્યાંમી છે. આ જગાપર કહે છે કે જેક વડે માણસ સારા કે નઠારા થાય છે, તે ક્રમ શિવાય ખીજું કંઇ પણુ એનું’ રહેતું નથી. ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org