________________
૧૭૪
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
હતી તેના આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને આશ્ચય પામવાનું કે ઇ પણ કારણ રહેતું નથી. બ્રાહ્મણ વર્ણના અધિકારને માન આપવામાં આવે અને વેદનું પ્રામાણ્ય અમે સ્વીકારીએ છિએ એટલુ બહારથી પણ દર્શાવવામાં આવે તે પછી બ્રાહ્મણ ધર્મમાં મનુષ્યના વિચારો ઉપર ખીજી કોઇ પણ રીતના અંકુશા ન્હાતા અને તેઓને તત્ત્વચિંતનના વિષયમાં સ્વતંત્ર વિચાર કરવાની છુટ હતી. આને પરિણામે ફિલસૂફ઼ીની નિરકુશ ચર્ચાએ અને લેાકમાન્ય ધર્મને અનુસાર વન એ બેઉ એકકી વખતે બીજા કોઇ પણ દેશના કરતાં હિંદુસ્તાનમાં વિશેષ જોવામાં આવતુ. આસ્તિક દનામાં વેદાંતને વિશ્વદેવતાવાદ અને સાંખ્યના નિરીશ્વરવાદ એ સૌથી વધારે અગત્યના છે. વેદાંતમાં ઉપનિષદોના સિદ્ધાંતને ચાલુ રાખવામાં આવ્યા છે, તેને લીધે વેદોના સમય પુરા થયા ત્યારથી તે અત્યાર સુધી એ દને હમેસાં બ્રામ્હણુ ધર્મની ઉત્કૃષ્ટ ફિલસૂફ઼ી તરીકે સબલ સામ્રાજ્ય મેળવ્યું છે. અને સાંખ્ય, દર્શને જગના ઇતિહાસમાં પહેલીજ વખતે માનવ બુદ્ધિનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય સ્થાપતિ કર્યું" છે, અને ત-ચિં’તનના ગંભીર પ્રશ્નોના કેવળ બુદ્ધિ વડેજ નિર્ણય કરવાને એણે પ્રયત્ન કર્યાં છે.
પૃ. ૫:૦ થી—સાંખ્ય દર્શન ઉપરથી બૌદ્ધ અને જૈન એ બે નાસ્તિક દનાની ઉત્પત્તિ થઇ. એ દનામાં વેદનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવ્યું નથી અને બ્રામ્હણેાની વર્ણ વ્યવસ્થાના તેમજ યજ્ઞયાગાદિકના તિરસ્કાર કરવામાં આવ્યે છે.
અહિ' વિચારવાનું કે—
જૈન દર્શનની ઉત્પત્તિ સજ્ઞાના સ્વતંત્ર જ્ઞાનમાંથી થએલી છે. એમ આજ કાલના માહાસ પંડિતેથી જગજાહેર થઇ ચૂકી છે. યજ્ઞયાગાદિકના પક્ષમાં ભળીને સાંખ્યાદિમતવાળા આસ્તિક થવા ગયા હોય તે ભલે તે જાય. પરંતુ બધા જંગના જીવાનું કલ્યાણુ ઇચ્છનારા એવા જૈન અને બૌદ્ધ તેવા પ્રકારની આસ્તિકતા મેળવવાને જાય તેવા સંભવ જણાતા નથી. જો કદાચ તે સમયના વેશ્વિકના પડિતા સવજ્ઞાના અધ્યાત્મિક ત-વેામાંથી લઇને ઉપનિષદાદિકના ગ્રંથ ઉભા ન કરતા, અને સ`જ્ઞાના ઇતિહાસમાંથી લઇને ઊંધા છત્તા પણ ઇતિહાસ પેાતાનામાં દાખલ ન કરતા તે તેમનું આસ્તિકપણુ કેવા પ્રકારનું લેાકેામાં રહેતુ તે વિષે કાંઇ કહી શકાય તેમ નથી. જો કદાચ તેનુ' આસ્તિક પણુ સત્ય સ્વરૂપનું હેત તા આજકાલના યૂરોપના બાહેશ પંડિતા જરૂર તેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org