________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૭૧
કરવાવાળ કેણ ? એને ઉત્તર આપતા ન હોય તે વિષયોમાં અંધ બનેલા મૂઢજ રહી ગએલા છે.
વેદમાં સ્વર્ગ સુખનાં સ્વપ્નો નીચે મુજબ છે –
રજૂ માં મરેલાને કહેવામાં આવ્યું છે કે–“પેલા પૂર્વના પંથથી તું જા ? આપણા પિતૃઓ ગયા છે ત્યાં જા? ત્યાં તું મને અને વરૂણને હવિઓ વડે હષતા જઈશ ? ઇત્યાદિ ઘણું છે. આજે તે બાલખ્યાલ જેવું જણાશે.
બીજી વાત એ છે કે– મરનારને કહેવામાં આવ્યું કે–પિતૃઓ ગયા છે ત્યાં તું જા ? બીજા ભવમાં જનાર ને કેવળ કર્મના આધીન થએલાઓને સવ વિના બીજા જોઈ શકે ખરા કે? આ સંસા. પૃ. ૫૦૯ થી—ફિલસુફી.
હિંદુસ્તાનની ફિલસુફીની પ્રારંભદશા કેવી હતી તે વેર ના મોડામાં મેડાં રચાયેલાં સૂકત અને અથર્વવેઃ એ બેમાં આપણે જોઈએ છિએ. સુષ્ટિની ઉત્પત્તિ વિશે અને એ સૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિના કારણરૂપ જે સનાતન તત્ત્વ છે તેના વિષે એ સૂકતમાં વિચાર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ગુર્ઘદ્રમાં સુષ્ટિની ઉત્પત્તિને લગતી કેટલીક વિચિત્ર દંતકથા છે તેમાં સર્વશક્તિમાન ચજ્ઞ વડે કરીને સઘળી વસ્તુઓને સટ્ટા કેવી રીતે ઉત્પન્ન કરે છે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. આ વેદ સમયનાં વિચારની સાથે પ્રાચીન ઉપનિષદેના વિચારને ઘણે ગાઢ સંબંધ છે, એટલું જ નહીં પણ હોટે ભાગે બેઉમાં તેના તેજ વિચારો જોવામાં આવે છે. જે છે તે સઘળું બ્રહા છે અને બ્રહ્મ સિવાય કઈ પણ નથી. ( વિશ્વ દેવતાવાદ) અને બાહ્ય વસ્તુઓની તસ્વપરીક્ષા બુદ્ધિના પાયા ઉપરજ થવી જોઈએ. (બુદ્ધિવાદ) એ આ ફિલસુફીના મુખ્ય સિદ્ધાંત છે. આ ફિલસુફીની સાથે સાથે બીજી એક નિરીશ્વરવાદી અને આનુભવિક ફિલસુફી ઉત્પન્ન થઈ. તે ઈ. સ. પૂર્વે છઠ્ઠા સિકામાં બૌદ્ધ અને જૈન એ બે મોટા નાસ્તિક ધમેના પાયારૂપ થઈ પડી હતી.
લેખને સારાંશફિલસુફીની પ્રારંભદશા [ના મેડાં સૂકતમાં, અને અથર્વ એ બેમાં સુષ્ટિની ઉત્પત્તિ-અને સ્થિતિને વિચાર છે. યg: માં વિચિત્ર દંત કથા છે તેમાં યજ્ઞ વડે કરીને સઘળી વસ્તુઓને અષ્ટા ઉત્પન્ન કરે છે તેનું વર્ણન છે. વેદના અને ઉપનિષદે ના વિચારે હેટે ભાગે તેજ જવામાં આવે છે. જે છે તે સઘળું બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કંઈ નથી. (બુદ્ધિવાદ) એ ફિલસુફીના પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org