________________
૧૬૨
તત્રયીની પ્રસ્તાવના.
AAAAAAAAAAAAAAA
ઇતના સત્ય, નિઃપક્ષપાતી, મુઝે દિખ પડા કે-માને એક જગત્ છેડ કરકે દૂસરે જગતમેં આન ખડે હે ગયે. આબાલ્યકાલ ૭૦ વર્ષનેં જે કુછ અધ્યયન કરા, વૈદિક ધર્મ બાંધે ફિર સે વ્યર્થતા માલુમ હોને લગા. પ્રાચીન ધર્મ, પરમ ધર્મ, સત્ય ધર્મ, રહા હે તે જૈન ધમ થા. જિસકી પ્રભા નાશ કરને કે વૈદિક ધર્મ, વ ષશાસ્ત્ર, ગ્રંથકાર ખડે ભયે થે. વૈદિક વાત કહી ને લઈ ગઈ સે સબ જૈન શાસે નમુના ઈકઠ્ઠી કી , ઇસમેં સંદેહ નહી હૈ.”
( વિશેષ જુવે-જૈનેતરદષ્ટિએ જૈન. પૃ. ૭૮)
એ ગ્રંથમાં-૪૦-૪૫ મોટા મોટા પંડિતેના લેખે એવા ને એવા જોઈ શકશે. કિંમત રૂ. ૧)
પુનર્જન્મના સિદ્ધાંત વિષે મેંકડોનલ શાહેબના વિચારે-સં. સા. પૃ. ૫૧૨ થી–
ખરેખર હિંદુસ્તાનના લોકેને પુનર્જન્મનો સિદ્ધાંત જે કે આપણને વિચિત્ર લાગે એવે છે તે પણ એ સિદ્ધાંતમાં બે રીતની ખૂબી રહેલી છે.
એક તે એ કે-જગના નીતિમય શાસનમાં ન્યાયનું જે તરત જરૂરનું ગણાય તે એ સિદ્ધાંત વડે પૂરૂ પડે છે.
અને બીજું એ કે દરેક માણસનું ભાગ્ય માણસના પોતાના હાથમાં છે એ અગત્યના નૈતિક નિયમનું પણ એ સિદ્ધાંતની સાથે જ આપણને ભાન કરાવાય છે. કારણ કે જેમ આ જીંદગીમાં કરેલાં દરેક પાપકર્મનું પ્રાયશ્ચિત કર્યા વિના માણસને છુટકે પતો નથી, તેમ દરેક પુણ્ય કર્મનું શુભ ફળ પણ બીજી જીંદગીમાં એને પ્રાપ્ત થયા વગર રહેતું નથી. જે કર્મ કરાઈ ચુક્યાં હોય તેનાં ફળ ભેગવ્યા વિના માણસને ચાલતું નથી. કારણ કે મહાભારતમાં કહ્યું છે તે પ્રમાણે –
यथा धेनुसहस्रेषु, वत्सो गच्छति मातरं ॥ તથા યશ ત , વર્તામછત્તિ છે ”
હજાર ગાયમાંથી પણ વાછરડું જેવી રીતે પિતાની માતાને શોધી કાઢયા વગર રહેતું નથી, તેવી જ રીતે આગળ કરાયેલું કૃત્ય તે કરનારની પાછળ ગયા વગર રહેતું નથી.
જીવની આ પરંપરાને “સંસાર” એવું નામ આપવામાં આવ્યું છે. એ સંસાર” તે અનાદિ ગણવામાં આવે છે. કારણ કે આ જન્મને દરેક અનુભવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org