________________
તત્ત્વત્રયીની પ્રસ્તાત્રના.
૧૫૯
દર્શનની ઉત્પત્તિ તેના પછીથી થઇ છે એવા જે મત ડા. ભાંડારકરે ઉપસ્થિત કરેલે છે તેની સથે હું સંમત થઇ શકું તેમ નથી. ( જી। જૈનેતર દષ્ટિએ જૈન ભાગ બીજો પૃ. ૭૬ ) આગળ પૃ. ૭૯ માં—વૈશેષક અને જૈન દર્શન વચ્ચે મૂળ સિદ્ધાંતામાં ભેસૂચક એવાં કેટલાંક ઉદાહરણે। . નીચે પ્રમાણે છે-૫ડેલાના મતે આત્માએ અનંત અને સર્વવ્યાપી ( વિભુ ) છે. પરંતુ-ખજાના ( જાના ) મતે તે મર્યાદિત પરિમાણુવાળા છે. વૈશેષિકા-ધર્મ અને અધમ ને આત્મ ન ગુણા માને છે. પર’તુ ઉપર જણાવ્યુ` તેમ જૈનો તે ખન્ને એકજાતના દ્રવ્યે માને છે. એક બાબતમાં એક વિરૂદ્ધ વશેષિક વિચાર અને તભિન્ન જૈન સિદ્ધાંત વચ્ચે કેટલુંક સાદશ્ય જોવામાં આવે છે. વૈશેષિક મતમાં ચાર પ્રકારનાં શરીરશ માનેલાં છે-પાર્થિવ શરીર જેવું કે-મનુષ્ય-પશુ આર્દિનુ, જલાત્મ શરીર જેમ રૂણની સૃષ્ટિમાં છે, અગ્નીય શરીર જેમ અગ્નિની સૃષ્ટિમાં, અને વાયવીય શરીર જેમ વાયુની સૃષ્ટિમાં મળી આવે છે. આ વિચિત્ર વિચાર સાથે સદક્ષતા ધરાવનારા જૈનદર્શનમાં પણ એક વિચાર છે, જૈના-પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય અને વાયુકાય એમ ચાર કાય માને છે, આ ચાર (૪) મૌલિક પદાર્થા કે.જે મૂળતત્ત્વા છે અથવા તે તેના પણ સૂક્ષ્મ ભાગેા છે, તેની અંદર એક એક વિશિષ્ટ આત્મા રહેલા છે. એમ તેઓ માને છે. આ જડ-ચેતન્ય વાદને સિદ્ધાંત ઉપર જણાવ્યા પ્રમાણે અસલ સંચેતનવાદનું પરિણામ છે........... આ બન્નેમાં જૈનમત વધારે પ્રાચીન છે. ( વિશેષ ત્યાંથી જોઇ લેવાની ભલામણ કરૂં છું. )
એજ ડો જેકાણીએ–જૈનસૂત્રેાની પ્રસ્તાવના ભાગ પહેલામાં જૈનની માન્યતાવાળા પૂર્વા ” ના અ સમજાવતાં તેની ટીપમાં જણુાવ્યું છે કે
66
66
- પૂર્વ શબ્દના અર્થ જૈનચાર્યાએ નીચે મુજબ સમજાવેલા છે-તીથ કરે પેાતેજ પ્રથમ પેાતાના ગણધર નામે પ્રસિદ્ધ શિષ્યાને પૂર્વાંનું જ્ઞાન આપ્યું હતું ત્યાર પછી ગણુધરાએ અગેાની રચના કરી. આ કથન, પહેલાજ તી કરે મંગે પ્રરૂપેલાં છે એવા આગ્રહ સાથે જેટલે અંશે ઐકય ધરાવતું નથી તેટલે શે તે ખરેખર સત્ય ગભિંત લેખવા ચેાગ્ય છે, ” ( જૈનેતર. ભાગ બીજો પૃ. ૨૪ ની ટીપમાં )
ડા. જેકેાખીના કથનના તાત્પ એ છે કે
બીજા મતવાળા કહે છે કે અમે આદિઅનાદિના છિએ. જને નજીકમાં થએલા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું પણ શાસન જાહેરમાં ન બતાવતાં આજે ૨૪ મા તીર્થંકર શ્રીમહાવીરનું શાસન માન્ય કરેલું બતાવે છે. તેથી આ અવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org