________________
૧૫૮
તત્ત્વત્રયીની પ્રરતાવના.
w
મા તીર્થંકર હતા. થોડા વખત પછી ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર પણ નાયક હતા. મહાવીર સર્વ પાપણાને દાવો કરે છે એમ બીધે પણ કહેતા. બીધે સર્વજ્ઞપણાને દાવ કરતા નથી. તેઓ તે કહે છે કે- જરાતુ મા વ ૬gમળે તુ પરતુ . વિદિકમાં કેઈ નાયક જણાતું નથી. તેમનામાં સ્વતંત્રપણાનું જ્ઞાન યજ્ઞ યાગાદિકનું હતું. તેથી એ જ સિદ્ધ થશે કે–બીજામાંથી લઈને પોતાનામાં ઉધું છતું કરેલું છે. સર્વજ્ઞમાંથી લઈને જે ઉંધું છત્ત કર્યું છે તે તે જૈનવૈદિકની તુલના રૂપથી કેટલુંક લખીને બતાવ્યું છે.
સર્વાએ અનેકાંત મતને જાહેર કરી બીજા બધાએ એકાંત પક્ષવાળાઓને પોતાની કક્ષામાં લઈને ચાલવાનું કહેવું છે. કહ્યું છે કે-“જિનવરમાં સઘળા દર્શન છે. દર્શને જનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી,તટિનીએ સાગર ભજનારે” અને તે અનેકાંતના પક્ષને આજકાલના બાહેશ પંડિતોએ સહકારજ આપેલી છે. ગ્યાયેગ્યને વિચાર વિચક્ષણ પંડિતે કરી શકે છે. એટલું જ કહીને હું નિવૃત્ત થાઉં છું.
જૈનધર્મની પ્રવૃત્તિ મહાવીરથી કેરષભદેવથી?
જૈનધર્મની પ્રવૃત્તિ ષભદેવથી થએલી જેનો માને છે. પૂર્વેના તીર્થકરોને ઘણું લાંબું છેટું પડી ગયું છે. પરંતુ–૨૩ મા તીર્થંકર તે ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ના સૈકામાં વિદ્યમાનજ હતા. આ વાતને તે ઇતિહાસકારો કબૂલજ રાખે છે. તેથી એક હજારમા સૈકાથી સર્વના ત- નવા રૂપના ફરીથી ફેલાયા પછીથીજ તે બધા દર્શનકારોની નવીન રૂપથી ઉત્પત્તિ થએલી છે. એ વિચાર કરવાથીજ ઇતિહાસકારથી થએલી ભૂલ સુધરશે. ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં ૨૪માતીર્થકર વિદ્યમાન હતા. બીજાં પણ ત્યાગીઓનાં ટેળાં ફરતાં હતાં. વૈદિકોમાં ત્યાંથી ચાલેલી સભર ગડમથલ ઇતિહાસકારેને દેખાઈ રહી છે. તેના પૂર્વ કાલમાં સૂમ રૂપે ચાલેલી ગડમથલ તેઓની નજર તળે આવેલી જણાતી નથી. આ ચાલુ જમાનામાં ઈ. સ. પૂર્વે એક હજારના સૈકા પછી સર્વિસના તજ દર્શનકારેની ઉત્પત્તિ થવામાં મુખ્યતાએ કારણ છે, એવું ફરીથી વિચારમાં આવશે ત્યારેજ ઈતિહાસ વેત્તાઓને સત્યરૂપે સમજાશે. જેનેને છઠ્ઠા સૈકાથી જે વિચાર કરવામાં આવે છે તે ભૂલ ભરેલે ચાલે છે. એમ હું મારા અનુભવથી ચોકકસ કહી શકું છું. અને આ જગપર-ડો. હર્મન જેકેબીના વિચારે ટાંકીને બતાવું છું–જૈન સુત્રોની પ્રસ્તાવના ભાગ બીજામાં–ડૉ. જે કેબી લખે છે કેવૈશેષિક દર્શન સાથે જૈનોના કેટલાક વિચારે મળતા આવતા હોવાથી જૈન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org