________________
૧૫૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
કરીને ૮૪ લાખ જીવાની ચેનિમાં ભટકવાને આવેલા બતાવ્યા. તે બ્રમ્હાને યજ્ઞ કરીને શું મેળવવાને આવેલા બતાવતા હશે ? આ તે બધા ધર્માત્માએ હતા કે ધર્મના તારા। ? આ બધા લેખકોમાંના એક પણ લેખક સત્યરૂપનું લખીને ગયે હાય એમ લાગે છે ?
એક પણ વાત જી ખેલનાર કે ઝૂઠે લખનાર અધમ ગણાય છે, તે પછી ધર્મના બહાને હજારો વાતાને ઉ ંધી છત્તી લખનારને પંડિત માનવા કે અધમ બુદ્ધિવાળા માનવા ?
પુરાણાના બ્રમ્હા અને વિષ્ણુના માટે તા, હું જૈન−વૈદિકની તુલના રૂપે મારા ગ્રંથના પૂર્વ ખંડમાં, કાંઇક વિસ્તારથી જ લખીને આવ્યે છું. છતાં અહી વિષ્ણુના માટે અને બ્રમ્હાના માટે જે કાંઇ લખવું પડયું છે, તેનું કારણ એજ છે કે–ના પેહલા અને સાતમા મંડલમાં-વિચિત્ર પ્રકારના જગતના ઉત્પાદક, જૈવિક્રમ વિષ્ણુના માટેજ કેટલીક સૂચનાઓ કરવી પડી છે.
અને ઋગ્વેદના દશમા મંડળમાં બધી દુનિયાના ઉત્પાદક અને માલક થઇ પડેલા, પુત્રીના પતિ–પ્રજાપતિ, કે જે એક રાજા હતા, તે બ્રમ્હારૂપે થઇ પડેલા,તેમના માટે જ, આટલું ફરીથી લખવુ પડયુ છે.
જો કે તે સમયના ઉપનિષત્કારા-વેદ વિદ્યાને નિકૃષ્ટ વિદ્યા ખતાવી પોતે ઉત્કૃષ્ટ વિદ્યા આપવાને બહાર પડયા છે ખરા પણ ભેંકડાનલ સાહેબે કહ્યું છે કે“ ઉપનિષદોમાં ચાસ વિચારા નિકળે તેવું કાંઇ નથી.
ઈંટાલાલભાઇએ પણ જણાવ્યુ છે કે− સત્ર ઉપનિષદોને સરખાવતાં, તેમાં વિચારાની સંકલના જોવામાં આવતી નથી. ”
અહી' વિચારવાનુ` કે જે ઉપનિષદોમાં ચેાસ વિચારા મળતા ન હોય તેમજ વિચારાની સંકલના પણ મળતી ન હેાય તેવા અનિશ્ચિત જ્ઞાનને સત્ય રૂપે કેવી રીતે સ્વીકારી લેવું ?
આ વિષયમાં અમે અનેકવાર સૂચવતા આવ્યા છિએ કે–તે અધ્યાત્મિક જ્ઞાન ઉપનિષદ્યારાના ઘરનું નથી. તેમજ વેદના વિષયેામાંથી પશુ તેમણે મેળવેલુ નથી. પરંતુ તે સમયના સર્વજ્ઞાના જ્ઞાનમાંથી ત્રુટક ફુટક ચાચિતમ ડનરૂપે ગ્રહણ કરીને, વેદવિદ્યાની નિકૃષ્ટ ખાજી ઉભી રાખવાના માટે, પેાતાની ઉપનિષદોમાં દાખલ કરેલુ, તેથી તે જ્ઞાનના મેળ કેવી રીતે બેસી શકે ?
જે પંડિત મહાશયાને-તે અધ્યાત્મિક ખરૂં જ્ઞાન મેળવવાની ઇચ્છા હાય, તેમને આજે પણ વિદ્યમાન રહેલા સર્વજ્ઞાના ગ્રંથાન, આદ્યથી તે અંત સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org