________________
તત્ત્વચીની પ્રસ્તાવના.
આમાં વિચારવાનું કે—ઋણના ૧ લા, ૭ મા, મંડલના—ઐવિક્રમ વિષ્ણુએ, ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેાક સરજી કાઢયા. ૧૦ મા મ`ડલના બ્રમ્હાં બધા બ્રમ્હાંડને ઘેરો ઘાલી બ્રમ્હાંડથી પણા દશાંશુલ વધીને રહ્યા. તે અને દેવા એક સુરૂ દૈત્યથી ભાગીને એક એકનુ શરણુ ખાળતા, નાશ ભાગ કરતા અતાવ્યા. આ મેરક દૈત્યને કયા નવીન દેવે ઉત્પન્ન કર્યો હશે કે જેના આગળ સંપૂર્ણ જગતના કે, સંપૂર્ણ વૈદિક ધર્મના માલિક, બ્રમ્હાર્દિક ત્રણે દેવામાંના એક પણ દેવ જરા પણુ ટકી શક્યા નહી ?
સત્યપ્રિય સજનાને મારી નમ્ર પ્રાથના છે કે-સજ્ઞાના લેખના મેળથી મારી બનાવેલી ત્રણે વ્યકિતઓને ઓળખેા, સત્યાસત્યના વિચાર કરશ, પશુ બાપના કુવામાં ડુબીને ન મરો, પછી ઉપનિષકારોએ અતાવેલું બ્રહ્મજ્ઞાન લેવાને દોડા, મને શત્રુ રૂપે માને તે પણ સત્ય વિચારમાં પાછા ન પડશે. કારણું—મનુષ્યના જન્મજ સત્ય વિચારના માટે છે, પણ ખીજો કેઇ પણ જન્મ સવિચારના માટે નથી. દુકાનદારની દુકાને પણ ઘણી છે, તેથી તેના વશમાં પણ પડશે નહી.
૧૪૭
(૯) માંકડેય પુ. અ. ૭૮ માં- મધુ બને કૈટલ એ દૈત્યેા વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઇ વિષ્ણુના નાભિકમલમાં બેઠેલા અનાદિના બ્રમ્હાને મારવાને દોડયા. ભચભીતના બચાવ કરવા વિષ્ણુ વચમાં પડયા. પાંચ હજાર વર્ષે યુદ્ધના અંતે તેઓથી વિષ્ણુ પણ નાઠા, ”
વિચાર કરવાના કે—જગના માલક એવા બ્રમ્હા-વિષ્ણુથી આ એ દૈત્ય કેટલા બધા જખરા ?
તારક દૈત્યે વિષ્ણુને કેદમાં ઘાલી દીધા, જીવા-મત્સ્ય પુ. અ. ૧૫૨ માં મરૂદૈત્યે-જગતના માલક, ઋગવેદથી પ્રસિદ્ધિને પામેલા, અનાદિના બ્રમ્હાને-બ્રમ્હલેાકમાંથી ભગાડયા. જુવા-બ્રમ્હાંડ-પુ. માં વિષ્ણુને ૧૨ ચાજન ની ગુફામાં તગેડી મુકયા.
સર્વ જ્ઞાના ઇતિહાસમાંથી લઈને ઉંધુ` છતું કરી દુનિયાના ભદ્રિક જીવાને ઉંધા પાટા બંધાવી કેટલા બધા ગુ ંગળાવી માર્યા છે, સજ્જના ! આવા પ્રકાશના સમયમાં ન્યાય નહી જીવા અને સત્યાસત્યના વિચાર નહી કરો તે પછી કયા જમાનામાં સત્ય તત્ત્વ મેળવશેા ? સજ્જને ! આપ સત્ય ન્યાય જીવે અને ભેળી દુનિયાને અતાવા. મનુષ્યના જન્મ-સહેજથી મળી શકતા નથી, મને આપને દુશ્મન ન ગણુશા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org