________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
(૨) ગીતામાં-વિષ્ણુ ચુગ યુગમાં ભક્તોના રક્ષણનું વચન આપીને ગયા. વાર ંવાર અવતાર લેનારામાંના કયા વિષ્ણુએ આ વચન આપેલું ? આ હિસાબે વિષ્ણુની સત્તા પૂર્ણ ગણાય ?
હવે–પુરાણાના વિષ્ણુ તપાસીએ—
૧૪૬
(૩) દેવીભાગવતે-વિષ્ણુ–પેાતાનું માથું કપાવી ઘેાડાના માથા વાળા કેમ થયા ? મેજો ઉતારવાનુ કહીએ તે ખેો વચ્ચેા છે. માટે ખાસ વિચારવાની ાળામણુ છે. મને આમાં કાંઈ તર્કટ લાગે છે, આથી ઋગ્ણા જૈવિક્રમ વિષ્ણુ પશુ વિચારવાના અને ગીતામાંના વિષ્ણુ પણ વિચારવા જેવા ખરા કે નહિ?
(૪) સ્ક ંદ, પુ, ખંડ ત્રીજામાં—વિષ્ણુના—માદિકથી દેવાક્રિકની, દેહથી–કલ્પ-કલ્પમાં જગતની ઉત્પત્તિ બતાવતાં છેવટમાં-ભાન ભૂલીને ઉધેઇએથી માથા વિનાના થતાં વિશ્વકર્માએ ઘેાડાના માથા વાળા કરી કાયમ રાખ્યા. આ તા મને નવાઇ જેવું લાગે છે, અને સાથે તેમના ભકતને પણ લાગશેજ, માટે વિચારવાની ભલામણ કરૂં છું.
(૫) મત્સ્ય પુ॰ અ. ૧૫૨ માં—તારકાસુરથી-કરોડો દેવતાઓના નાશ થતા વિષ્ણુ જોઈ રહ્યા, પાતે પણ કેદમાં પડયા. આ ‘હા’ તે અસુર કેટલે બધા જખરા ! ! કેણે પેદા કર્યા હશે ? ત્રિવિક્રમવાળી સત્તા કયાં ચાલી ગઇ હશે ? તે વિચારવાનું
૧
(૬) સ્કંદ પુ. ખ, ૧ લેા. અ. ૧૫ થી ૧૮ બ્રહ્માએ—એક અસુરને તારક પુત્ર આપ્યા, તારકે દેવતાઓના નાશ કર્યાં. જગતના ઉત્પાદક બ્રહ્માને સમજયુ હોત તે। આ કામ કરતા ? સમજયા નહી તેથી અનથ થયા. ઉપનિષદ્બારા આ બ્રહ્મનું જ્ઞાન આપવાને બહાર પડયા છે.
(૭) તુલસી રામાયણમાં——રામચંદ્રના ધ્યાનમાં શિવજી બેઠા, તે સમયે ઉત્પન્ન તારકાસુરે સુખ સ ́પત્તિથી રહિત કરેલા દેવતાઓ બ્રમ્હા પાસે રક્ષણ માગવાને આવ્યા. બ્રમ્હા ત્રીજો રસ્તા બતાવી ખસતા થયા.
સ્કંદ પુ. માં—બ્રમ્હાના આપેલા તારકાસુર ખતાવેલા હતા. આવી વિચિત્રતા જ્ઞાનીએ કરીને બતાવે કે અજ્ઞાની ?
(૮) બ્રમ્હાંડ પુ॰ અગ્યારસની કથામાં—મુરૂ દૈત્યે-બ્રમ્હાર્દિકાને સ્વર્ગથી ભ્રષ્ટ કર્યાં, તે શિવના શરણે આવ્યા. શિવે વિષ્ણુ ખતાવ્યા. વિષ્ણુ દિવ્ય હજાર વર્ષ'ના અંતે યુદ્ધથી ભાગ્યા. ખાર ચેાજનની ગુઢ્ઢામાં જઇને સુતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org