________________
તેત્રયીની પ્રસ્તાવના.
'૧૨૭
નીકળી આવે છે, એવું માનવાનું કંઈ કારણ નથી. અડધા કવિત્વમય, અડધા ફિસ્કીમય, વિચારો, આધ્યાત્મિક પ્રશ્નો વિષેના કામચલાઉ સંવાદ અને ચર્ચાઓનું મિશ્રણ આ ઉપનિષદે માં આપણે જોઈએ છિયે.
(૧૧) પૃ. ૨૯૪ થી-- “એ વિચારોને સુવ્યવસ્થિત સ્વરૂપ તે વેદાંતની ફિલસુફી વડે પાછલા સમયમાં જ મળ્યું. એ ઉપનિષદમાંથી જે વધારે પ્રાચીન છે તેને આશરે ઈ. સ. પૂર્વે ૬૦૦ કરતાં વધારે મોડું રચાયેલું ભાગ્યેજ ગણી શકાશે. કારણ કે એ ઉપનિષદમાં પહેલી જ વાર જોવામાં આવતા કેટલાક અગત્યના સિદ્ધાંતે બૌદ્ધ ધર્મની શરૂઆત પહેલાં જાણતા હોવાજ જોઈએ, એમ બૌદ્ધ ધર્મના ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે. ”
(૧૨) પૃ. ૨૬૬ ની ટીપમાંથી–પાશ્ચાત્ય વિદ્વાને એકીમતે એવું કહે છે કે “સદુ એટલે બેસવું તે ઉપરથી ઉપનિષદુ એ શબ્દ થયે છે પણ આપશે ટીકાકારે એ શબ્દને સદ્દ એટલે “નાશ કરે” અથવા જવું એ ઉપરથી વ્યુત્પન્ન થએલો માને છે. યથાર્થ જ્ઞાન વડે કરીને અવિદ્યાને જે નાશ કરે છે તે ઉપનિષદ્ બ્રહ્મ વિષયક જ્ઞાન જેના વડે આપણી પાસે આવે છે અથવા જેના વડે આપણે બ્રહ્મ ની સમીપ જઈએ છે તે ઉપનિષદુ. તૈતિક ૩નામાં શંકરાચાર્યો વળી ત્રીજે ખુલાસો આપે છે કે “ ઉંચામાં ઉચું શ્રેય જેમાં સમાયેલું છે તે વનિ. ” અમારો વિચાર.
. છે જેનોના ૨૨ મા તીર્થકર સર્વજ્ઞ થયાને ઘણું છેટું પી જવાથી ઘણાજનક વેની સ્થિતિ કે જુદા જ પ્રકારની થઈ પડી હતી. ત્યાર બાદ ૨૩ મા તીર્થંકર ઈ. સ. પૂર્વે ૧૦૦૦ વર્ષના લગભગમાં થયા ત્યારે તે સર્વરોના તો પ્રકાશમાં આવતાં ઈ. સ. પૂર્વે ૮૦૦ ના સૈકા પછીના બ્રાહ્મણ ગ્રંથોમાં તે બાજી ફેરવવાનો પ્રયત્ન થવા માંડયો. અને તેની પાછળના વેદે પર પ્રજાપતિની પ્રેરણની છાપ લગાડવામાં આવી. પરંતુ આ પાછળના બ્રાહ્મણદિગ્રંથ પર તે પ્રજાપતિની પ્રેરણાની છાપ લગાડવામાં આવી નથી. તેથી એજ સિદ્ધ છે કે તે વખતના સર્વાના તની પ્રભા આ નવીન પ્રકારના બ્રાહ્મણદિ ગ્રંથેના ઉપર પ. જુઓ કલમ પહેલી માં-“વેદની પછીના સમયમાં તદ્દન જુદા જ પ્રકારનું સાહિત્ય-બ્રાહ્મણે એ નામના ગ્રંથનું સાહિત્ય રચાયું.”
સર્વાના તન વિશેષ પ્રચારમાં આવતાં બ્રાહ્મણ ગ્રંથ પણે નિર્મા જેવા થઈ પડવાથી થોડા જ વખતમાં ઉપનિષદે નામના ગ્રંથમાં બારુ ફેરવાઈ, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org