________________
તત્વત્રયીની પ્રસ્તાવના,
સારે કે નઠારો થાય છે. તે કર્મ સિવાય બીજું કંઈ પણ એનું રહેતું નથી. બૌદ્ધ ધર્મમાં આત્માનું અસ્તિત્વ બીલકુલ સ્વીકારવામાં આવ્યું નથી. પણ મરણ પછી મનુષ્યનાં કર્મ ટકી રહે છે અને તે કર્મ એ મનુષ્યના નવા જન્મનાં નિર્ણાયક બને છે. એ વાત કબુલ રાખવામાં આવી છે. ખરેખર આ કમને સિદ્ધાંત એજ બુદ્ધના ઉપદેશને પાયે છે.
. ર૯ર થી-- શારીરિક ઉપનિષદ્ર ને વિચાર કંઈક જુદી રીતને છે. એ ઉપનિષદ્ પ્રમાણે –મૃત્યુ પછી સર્વે ચંદ્ર આગળ જાય છે. અને ત્યાંથી કેટલાક પિતૃયાનથી બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને બાકીના પિતા પિતાનાં કર્મ પ્રમાણે તથા પોત પોતાના જ્ઞાન પ્રમાણે પૃથ્વી ઉપર મનુષ્યથી તે કીટ સુધીનાં જુદાં જુદાં જીવનમાંથી ગમે તે એક પ્રકારનું જીવન પ્રાપ્ત કરે છે. * *
Eા નિષ એ સૌથી વધારે ધ્યાન ખેંચે એવાં અને સૌથી વધારે સુંદર ઉપનિષદમાંનું એક છે, એમાં મૃત્યુ પછીના જીવન વિષેને પ્રશ્ન એક દંતકથાના રૂપમાં મૂકવામાં આવ્યું છે. રિતિષ એ નામને જુવાન બ્રાહ્મણ યમના રાજ્યમાં જાય છે ત્યાં આગળ યમ એને ગમે તે ત્રણ વરદાન માગી લેવાનું કહે છે. ત્રીજા વરદાનમાં “મૃત્યુ પછી માણસ રહે છે કે નહી?” એ પ્રશ્નનો ઉત્તર એ માગી લે છે. મૃત્યુ એને કહે છે. કે “ દેવતાઓ પણ આ વિષે સંશયમાં પી ગયા છે, આ વિષય ઘણે સક્ષમ છે. તું કઈ બીજું વરદાન માગી લે” અને આમાંથી મને છુટો કર ... (પૃ. ૨૯૩) પરમજ્ઞાનના કરતાં આ પૃથ્વીના સુખ વૈભવને એ વધારે પસંદ કરે એવા હેતુથી નચિકેતસને લલચાવવામાં આવ્યું. એ વાત ઉપરથી કાર અથવા ગૃજુ એ યુદ્ધ ને લલચાવવાના પ્રયત્ન કર્યાની જે આખ્યાયિકા છે તેની ઉત્પત્તિ થઈ હોય એ ઘણું સંભવિત છે. કવિતા અને ગુદ્ધ બેઉ લાલચની સ્લામે ટકી રહીને અંતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
- (પૃ. ૨૭૫) આ કાઠક પ્રકરણમાં એક સ્થળે (હૈ. a. ૩, ૧૧ ) નરિત એ નામને છેક હતું તે યમને ઘેર ગયે હતું. તે વખતે યમ રાજા તરફથી તેને ત્રણ વરદાન આપવામાં આવ્યાં હતાં. આ વાર્તા ઉપરથી વાટ કનિષત્ રચાયેલું છે.
- (૧૦) પૃ. ૨૪ થી– અલબત સઘળાં ઉપનિષદે મળીને અથવા એકેક ઉપનિષદમાંથી–વિશ્વવિષે તર્કશાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે સારી રીતે ખિલવવામાં આવેલા, સંપૂર્ણતાવાળા અને અસંગતિ વિનાના ચોક્કસ વિચારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org