________________
૧૧૬
તત્ત્વીની પ્રરતાવતાં.
પતિ કરી ગયા છે, તે સવ” જીવે નું ભજન છે. ૫ ૨૮ । અને યજ્ઞતા માટે સ્વયંભૂ ભગવાન્ પશુઓની રચના કરી ગયા છે. તે યજ્ઞની અને સવની મહત્ત્વતાના માટે છે, તેથી યજ્ઞમાં થતા વધ, વધ તરીકે બતાવેલા નથી. ।। ૩૯ ૫
તેથી યજ્ઞના માટે-બ્રાહ્મણે એ સારા સત્તા મૃગને અને પક્ષીઓને મારવા ધૂ”કાળમાં અગસ્ત્યષ્ટિએ પોતાના પરિવારની આજીવિકાના માટે પણ તેમ કરેલું છે. ॥ ૨૨
ઔષધિઓ, પશુઓ, વૃદ્ધ, તિય ચા, અને પક્ષીઓના જીવે જે યજ્ઞના માટે મરેલા છે તે બધાએ જીવે ઉંચી ગતિનેજ મેળવે છે. ૫ ૪૦ ૫
આ જગાપર મારા જેવા તદ્ન અજ્ઞ, વિચાર કરવા ઉભું થાય તે તે કૈવળ હાસ્યનું જ પાત્ર ગણાય, કારણ કેં-જગતની આદિ કરનારા, પ્રજાપતિ કે જે લાખે કે કરાડી વેદના પડતાથી માન્ય થએલા, અને જે ચારે વેદોમાં દાખલ થએલા, અને બીજા વિષ્ણુ ભગવાન કે.જે સલાકમાં વ્યાપીને રહેલા, અને સંપૂર્ણ વૈશ્વિકના નાયક થઇ લાખા કે કરોડોના ખલકન અબજોના અબજો ડિતાના ઉપાય થઇ ગએલા છે. તેવા બે મહાન દેશને પણ વિચાર કરવાને ઉભે થયા છે. તેમાં તે સર્વજ્ઞાના તત્ત્વાજ મારા મનને પ્રેરે છે, તેથી કાંઇક લખીને બતાવું છું. આમાં કેવળ મારીજ અકકલ વાપરેલી નથી.
વિષ્ણુપુરાણમાંથી લખાયું હતું. કે—વૃાિવ્ય, પાર્થ ! ઇત્ય ક્રિક ફ્લેકાથી વિષ્ણુ ભગવાન કહી ગયા હતા કે-હે પાથ! મને સ જગમાં વ્યાધી રહેલા જાણીને--કાઈ પણ જીવને ઘાત કરવા નહી, અને કરશે તેનાથી હું ધણેાજ દૂર .
આ જગા પર મનુમહારાજ કહે છે કે-પ્રજ્ઞાપતિએ જીવની રચના વાના ભેાજન માટે કરી છે. પૂર્વના લેખથી વિચાર કરીએ ત્યારે તે સવ જંગાપર વિષ્ણુ ભગવાન વ્યાપીને રહેલા છે, તે વાત ખરી કે પ્રજાપતિએ સ્થાવર જંગમ જીવાની રચના કરી તે વાત ખરી ? એટલુજ નડી પણ યજ્ઞના માટે પ્રજાપતિગ્યે પશુએ જુદાં પશુ બનાવીને આપેલાં અતાવ્યાં છે.
શકરસ્વામીએ–પ્રજાપતિને બે સ્વરૂપના બતાવ્યા છે ખરા પણુ માન્ય તે અદ્વૈત રૂપનાજ રાખ્યા છે. સંસારી પ્રજાપતિના વિચાર કરતાં તા આ પુત્રીના પતિ રાજાજ સિદ્ધ થએલા છે. જીવા મારા પૂર્વના બધે લેખ.
વિષ્ણુ પણ એકજ બતાવ્યા છે. પણ માથા વિનાના અશ્વત્રીવ નામના અને નૃત્ય દાનવા ના માર ખાઇને જગા જગોપરથી નાશી છુટેલા અનેક સ્વરૂપના મતાન્યા છે, તેઓના પણ વિચાર કરીને જીવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org