________________
તત્ત્વનયીની પ્રસ્તાવના. ૧૧૫ દાન કરાવી, તેઓને દેવતાઓની સાથે લડવી-કરડે દેવતાઓને નાશ થત બતાવ્યો છે. એટલું જ નહી પણ એ દૈત્ય-દાનને, એટલા બધા અલિષ્ઠ બતાવ્યા છે કે-અનાદિકાળથી ધૂસી બેઠેલા, બ્રહ્મલોકના બ્રમ્હાને પણ, ભ્રષ્ટ કરવાવાળા બતાવ્યા છે. બ્રહ્માને અને દેવતાઓને બચાવ કરવા વચમાં પડેલા વિષ્ણુ ભગવાન તો પ્રાચે બધાએ-દૈત્ય દાનવે થી નાશી છુટેલા છે. તે વિષણુને -યુગ યુગમાં ભક્તના ઉધ્ધારક, અને પૃથ્વી આદિ બધા જગમાં વ્યાપક થઈ બેઠેલા બતાવ્યા છે. તે તે પ્રસંગે પ્રસંગે સૂચવતેજ આ છું.
આ જગે પર તે કાંઈક ડું-બ્રમ્હાના સંબંધમાં જ સૂચવીશ. ઉપર બતાવેલા પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા મહાન રાજા પુત્રીના પતિ છે, તેને જ વૈદિકના પંડિતે એ– બ્રમ્હા રૂપે કલ્પીને આ બધી દુનિયાના ઉત્પાદક, અને જગની આદિ કરવાવાળા, અને બ્રહલોકની કલપના કરીને સરસ્વતીની સાથે અદિકાળના ત્યાં બેઠેલા બતાવ્યા છે. તે પ્રજાપતિની અનેક પ્રકારની કૃતિઓ બનાવીને, ચારે વેટેની આદિમાં, અને અંતમાં લખીને વેદમૂળક કરાવ્યા છે. ત્યાર બાદ બ્રામણ ગ્રંથોમાં, ઉપનિષદમાં, સ્મૃતિના માં, છેવટે ચાર લાખ લોકના પ્રમાણુવાળાં મેટાં મોટાં પુરાણો વેદવ્યાસના નામથી લખીને, લેકને મોટા ભ્રમ ચક્રમાં નાખી દીધા છે. એટલું જ નહી પણ બ્રહવાદીઓએ અનાદિકાળના બ્રમ્હાએ બ્રમ્હલેકમાંથી પિવાની માયા ફેલાવી, પિતાના અશથી આ બધી દુનિયા ભરી દીધેલી બતાવીને, અને પિતાના
અદ્વૈતવાદની સિદ્ધિ કરીને, પોતાની મહામાયાની જાળમાં–આ બધી દુનિયાને ફસાવી મુકી છે.
મનુંમહારાજે તે પોતાની મનુસ્મૃતિના પાંચમા અધ્યાયમાં લખ્યું છે કે प्राणस्याऽन्नमिदं सर्वे, प्रजापतिरकल्पयत् । स्थावरं जंगमं चैव, सर्व प्राणस्य भोजनं ॥ २८ ॥ यज्ञार्थ पशवः सृष्टाः, स्वयमेव स्वयंभुवा ।। यज्ञस्य भूत्यै सर्वस्य, तस्मात् यज्ञे वधोऽधधः !! ३९ ॥ ચલ્લાઈ ગ્રાહ્યાવંધ્યા: રસ્તા મૃપતિor: मृत्यानां चैव वृस्यर्थ-मगस्त्यो ह्यऽचरत् पुरा ॥ २२ ॥ औषध्य. पशवो वृक्षा-स्तिय॑चः पक्षिण स्तथा। यज्ञार्थ निधन प्राप्ता: प्राप्नुवंत्युत्सृतीः पुनः ॥ ४०॥
ભાવાર્થ-સ્થાવર જીની-એક ઠેકાણેથી બીજે નહી જઈ શકે તેવા જીવોની જગમ જાની–બીજે ઠેકાણે હરિફરી શકે તેવા જીની રચના પ્રજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org