________________
તન્નત્રયીની પ્રસ્તાવના
૧૧૩
કહેવાશે. ભદ્રાને આથી પિતાના સ્વામી ઉપર એટલે ક્રોધ ચડયો કે–પિતાના પુત્ર અચવને લઈને તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. અચલે માહેશ્વરી નામે નગરી વસાવીને માતાને ત્યાં સખી પછી પિતે પિતનપુર પાછા આવ્યા.
રિપુનિશત્રને ત્યાં મૃગાવતીના પેટે પુત્ર અવતર્યો. તે પુત્ર ગર્ભમાં હવે ત્યારે માતાએ ૭ સ્વપ્ન જોયા ને તેથી વાસુદેવના જન્મની સૂચના થઈ. જન્મ પછી પુત્રનું નામ ત્રિપૂટ પાડયું. મરીચિને જીવ આ ત્રિપુષ્ટ રૂપે અવતર્યો હતે. અને છેવટે ૨૪ માં તીર્થકર મહાવીર રૂપે અવતરશે. પિતાના માબાપને એકમેક સાથે અણબનાવ હોવા છતાં અચલ અને ત્રિક વચ્ચે સારા બંધુભાવ હતું અને એકમેક પ્રત્યે સારી રીતે અનુરકત હતા.
તે સમયે સ્ત્રપુર માં રાજા અશ્વપ્રી( ર) હતું. તે ૧ લે પ્રતિવાસુદેવ હ. અા ના રાજ મઘૂસ્ત્રી અને તેની રાણી નોકરાને એ પુત્ર હતા, પૃથ્વીના મોટા ભાગને પિતાની સત્તા નીચે આયા પછી એક વાર એણે નિમિત્તજ્ઞને પ્રશ્ન કર્યો જે “ મને જીતીને કેઈ મારી શકશે ખરે?” નિમિત્ત ઉત્તર આપે કે જે પુરૂષ તારા દૂત નું અપમાન કશે ને તારા સિંહને મારી નાખશે તે પુરૂષના હાથે તારે મૃત્યું થશે ” આ ઉત્તર સાંભળીને અશ્વગ્રીવને અતિશય ગ્લાનિ થઈ, તે રાત દિવસ વિચારવા લાગે કે એ ભયંકર ભાવીને કૅવી રીતે દૂર કરવું, ત્યાર પછી ડે કાળે એણે દૂત ચંડ વેગને પ્રજાપતિના દરબારમાં મેકો . ત્યાં ત્રિપૃષ્ઠ એ ફતનું અપમાન કર્યું ને ત્યાર પછી અશ્વગ્રીવના સિંહને પણ વધ કર્યો. આથી અશ્વગ્રીવને પ્રિઝ ઉપર ભયંકર ક્રોધ ચડયો. એ ક્રોધ વધવાનું એવામાં બીજું કારણ બન્યું. વિદ્યાધરના રાજા શ્વદ્યાનગરી ને સાણંદમાં નામે કન્યા હતી, તેની સાથે લગ્ન કરવાની અશ્વગ્રીવને આકાંક્ષા હતી, પણ તેની સાથે ત્રિપુચ્છે લગ્ન કર્યું. લગ્ન થઈ ગયા પછી પણ અશ્વગ્રીવે છવાઇની પાસે દૂત એકળીને કહેવરાવ્યું કે તારી કન્યા મારે ત્યાં મોકલી દે, આમાં નિરાશ થયે તેણે ત્રિક સાથે યુદ્ધ આરંક્યું. લાંબા યુદ્ધ પછી એ પરાજય પામ્યો. મરાયો ને નરકે ગયે.
આ વિજયથી ત્રિપૃષ્ઠને અશ્વગ્રીવનું ભરતખંડની અધીર પૃથ્વીનું રાજ્ય મળ્યું. એ પિતનપુર પાછા આવ્યા ને ત્યાં અર્ધ ચક્રવતી રૂપે એમને અભિષેક થયે. રાજ્યના અને પોતાની ૩૨૦૦૦ હજાર રાણીઓના વિલાસમાં એ નિમગ્ન થઈ ગયા. એમની આસપાસ સદેવ ગવૈયા ગાન કરતા અને એ માનથી વાસુદેવ આનંદ પામતા, શવ્યાપાલને એમણે આજ્ઞા કરી હતી કે “હું ઊંઘી જાઉં એટલે ગવૈયાને રજા દઈ દેવી, એક વાર ગાનથી સુધ થઈ જઈને
15
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org