________________
તત્રયીની પ્રરતાવના.
૧૧૧
૧ પ્રથમ ઉધેઈએના પ્રયોગથી વિષ્ણુ પિત-માથુ કપાવી હયગ્રોવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા હતા. જી મહાભારત જેટલું મોટું સ્કંદપુરાણ
૨ દેવ દાનની લડાઈમાં–તારકાસુરે કરડે- દેતાઓને મારી નાખ્યા. અને ઈંદ્ર-વિષ્ણુ આદિને જેમ વાઘ પશુઓને પકડે તેમ પકડી લીધા. જુવે મત્સ્ય પુરાણમાં.
સકંદપુરાણમાં તે તારકાસુરને હજાર વર્ષ ગર્ભમાં રહેલે, અને અયુત વર્ષ સુધી તપ કરીને ત્રણ લેકને જીતવાવાળો બતાવ્યું છે.
૩ મેરૂક દૈત્ય સાથે વિષ્ણુ પિતે દિવ્ય હજાર વર્ષ સુધી લડ્યા, પછી નાસી જઈને બારા જનની ગુફામાં જઈને સૂતા. જુવો બ્રહ્માંડ પુરાણમાં આ વાત વિસ્તારથી લખેલી છે.
૪ મધુ અને કૈટભ બે દૈત્ય-વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયા ને બ્રહ્માને મારવા દેડયા, પણ વિષ્ણુએ પાંચ હજાર વર્ષ સુધી તેઓની સાથે યુદ્ધ કરીને, બ્રહ્માને તો બચાવ્યા, પણ છેવટમાં વિષ્ણુ પોતે નાશી છુટયા. જુ માર્કડેય પુરાણમાં.
વળી પ્રાચીનમાં પ્રાચીન ગણાતા વાયુપુરાણમાં તે, અચાનક પણે આવેલા મધુ-કૈટભે બ્રહ્માને કહ્યું કે તું અમારે ભક્ષ થઈશ, એ સાંભળતાની સાથે વિષ્ણુનું રક્ષગુ માગવા પાતાળમાં ગયા. આ પ્રસંગ ઘણુજ વિચિત્ર પ્રકારને ચિતરેલ છે. અને બ્રહ્માના દેડ ત્યાગથી ૧૧ રૂદ્રો ૫ણ ઉત્પન્ન થએલા બતાવ્યા છે.
૫ શુંભ,નમિ, એ બે ની સાથની લડાઈમાંથી ગદાને અને પરિઘને માર ખાઈને ગરૂડ અને વિષ્ણુ એ બંને નાશી છુટેલા બતાવ્યા છે. જુ મત્સ્યપુરાણ..
આવા પ્રકારની અનેક બાબતો–મેં મારા પૂર્વેના લેખમાં ટુક ટુક ' સ્વરૂપની તુલનાત્મક રૂપે લખીને પણ બતાવી છે, અને વિશેષ સ્વરૂપ તે તે ગ્રંથેથી તપાસીને નિર્ણય કરી લેવાની ભલામણ પણ કરૂ છું.
હવે એક મહત્વની બાબતને થશે વિચાર કરવાનું ધારૂ છું. મહત્વની બાબત એ છે કે-સર્વના ઈતિહાસમાં વાસુદેવને, અને પ્રતિવાસુદેવને-ઈતિહાસ તદ્દન ટુંક સ્વરૂપને પણ ક્રમવાર લખાયેલું છે. વિઢિકના પંડિતાએ આપસ આપસના વિરોધ વળાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org