________________
તત્રયીની પ્રસ્તાવના.
૧૦૯
ભાવાર્થ-જે માણસ મધુના એક બિંદુનું ભક્ષણ કરે છે, તે માણસને અગ્નિ મુકીને બાળી નાખેલા સાત ગામના જેટલું પાપ થાય છે, એમ પૌરાણીકોએ નિશ્ચય પણ કરી બતાવેલ છે, તે સર્વના જ્ઞાનથી અધિક પણને છે. બાકી ૫.૫ તે સર્વજ્ઞોએ પણ બતાવેલું છે. રાત્રીભેજન માટે પણ, નિષેધક કલેકે-ઘણું લખાયેલા છે.
રમતિ તોરારિ, અજાનિ પિરિતાનિ જા
रात्री भोजनासक्तस्य, ग्रासे तु मांसभक्षणं ॥२॥ ભાવાર્થ-રાત્રીમાં પાણીને લોહીના બરોબર થતું બતાવ્યું, અને અનને માંસ રૂપે થઈ જતું બતાવ્યું, તેથી રાત્રિનું ભજન કરવાવાળાને ગ્રાસ ગ્રાસમાં લેહી માંસનાજ-ભક્ષણ કરવાવાળા જ પૌરાણિકોએ બતાવ્યા છે. તેવા તેવા પ્રકારની વાતનું પાલન ન તે પોતે કરીને બતાવતાગયા છે. તેમજ ન તે અજાણું વર્ગને તેવા અગ્ય માર્ગથી બચાવવા પ્રયત્ન કરીને બતાવે છે. ત્યારે આપણે આવી બધી કેરે કેરી લખી મુકેલી વાતેથી શું સમજવું? મને તે એજ લાગે છે કે-સર્વના ઉપદેશમાંથી લઈને, પોતે જ્ઞાની પણાનું ડાળ કરીને તેમાંનું ઉંધુ છ7 લખીને બતાવતા ગયા છે. પરંતુ તેમના ખરા હૃદયનું જ્ઞાન લોકોને બતાવેલું નથી.
હવે હું ખાસ એકાદ મુદ્દાની વાત વિચારવાની લખીને, આ વાતથી નિવૃત્ત થવા ચાહું છું. વિષ્ણુપુરાણમાં જણાવ્યું છે કે
पृथिव्यामप्यहं पार्थ ! वायावग्ना जलेऽप्यहं । वनस्पतिगतस्याहं, सर्वभूतगतोऽप्यहं ॥ १ ॥ जले विष्णुः स्थले विष्णुः, विष्णुः पर्वतमस्तके । ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥२॥ यो मां सर्वगतं शात्वा, न च हिंसेत् कदाचन ।
तस्याहं न प्रणस्यामि, स च मे 'न' प्रणस्यति ॥३॥ ભાવાર્થ-શ્રી કૃષ્ણ ભગવાન પાર્થને (અર્જુનને) કહી રહ્યા છે કે-હે પાર્થ ! પૃથ્વીમાં હું રહે છું, વાયુમાં, અગ્નિમાં, અને જળમાં, તેજ પ્રમાણે વનસ્પતિમાં પણ હું રહેલો છું, એટલું જ નહી પણ સર્વભૂત ગણુ માત્રમાં પણ હું જ રહેલો છું. ૧
જળમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે, પર્વતના મસ્તક પર વિષ્ણુ છે, વાલામાલાકુલે ( અગ્નિમાં ) પણ વિષ્ણુ છે, એટલુ જ નહી પણ સર્વ જગતજ વિષ્ણુ સ્વરૂપનું જ છે. જે ૨ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org