________________
૧૦૮ કે પુરાણ ધર્મ આપણે માનવે ?
તત્ત્વયીની પ્રસ્તાવના પ્રેરક ઇશ્વર ખરા? આ બેમાંના કયા ઈશ્વરને પકાર
| વેદના રષિઓએ જેની હિંસાથી-દેવેની તૃપ્તિ કરીને સ્વર્ગમાં ઘુસવાને માર્ગ બતાવ્યું, પુરાણકારેએ તેજ માર્ગ નરક ગતિને પણ બતાવ્યું, આ એકજ પક્ષના પંડિતમાં આકાશ પાતાલ એટલે ફરક શાથી ? તે ખાસ વિચારવાનું ખરૂ કે નહી ? હવે આગળ વિશેષ જુવે કે –
સર્વજ્ઞાએ અનંતા અનંત છને અનાદિના કાળથી આ સંસાર સાગરમાં ગોથાં ખાઈ રહેલા જોઈ–વિવેકી મનુષ્યને જ ઉપદેશ કર્યો છે કે, જે તમારે પિતાનું જીવન ઉરચ કેટીમાં મુકવાની ઈચ્છા હોય તે-અધિક અધિક પાપથી તમે તમારો બચાવ કરતા રહેશે, તેથી તેઓ પોતાના સાનથી દેખીને બતાવતા ગયા છે કે માંસમાં, મદિરામાં, મધુમાં, અને માખણમાં, કંદમૂળાદિકમાં, રાત્રી ભેજનમાં—અધિક પાપ જાણીને તેને પણ ત્યાગ કરવાનું બતાવતા ગયા છે, તેમાં સંસારના સંસર્ગથી છુટેલાઓને સર્વ પ્રકારથી ત્યાગ કરવાનું સૂચવ્યું છે, અને તે પ્રમાણે તેઓ કરી પણ રહેલા છે. પરંતુ બધા ગૃહથી સાધુ પ્રમાણે ન થઈ શકવાથી, તેમને વિવેક કરવાનું તે સૂચવેલુજ છે, અને કેટલાક ત્યાગ પશુ કરી રહ્યા છે, પરંતુ પૌરાણીકેએ તે વાતને લઈને-કેવા સ્વરૂપમાં લખી છે તે વિચારવાને દિશા રૂપથી બતાવું છું. માંસના માટે જણાવ્યું છે કે
याति पशुरोमाणि, पशुगात्रेषु भारत !
तावद्वर्षसहस्राणि, पच्यते नरके नराः ॥॥
ભાવાથ–ભગવાન કહે છે કે-હે ભારતમાં (હે અર્જુન!) જે માણસ : જે પશુનું માંસ ખાય છે, તે પશુના શરીર પર જેટલા રેમ (કેશ) હોય તેટલા હજાર વર્ષ તે નરકમાં પચ્યા કરે છે, અર્થાત્ દુઃખ ભોગવે છે. સર્વએ માંસનું ભક્ષણ જીના જીવનને બગાડે છે અને અગતિમાં લઈ જાય છે, પણ તેનું અમુક જ ફળ છે એ ખાસ નિર્ણય કરી ને બતાવેલ નથી. પુરાણમાં મધુના માટે લખ્યું છે કે –
सप्तग्रामेषु यत्पाप-मग्निना भस्मसात् कृते ।। तत्पापं जायते जन्तो;, मधुबिंदुकभक्षणात् ।।१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org