________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૦૫
અહીં આ વાત વિચારવાની છે કે જ્યારે જ્યારે સર્વજ્ઞ ની કા થત્તા, ત્યારે ત્યારે આધ્યાત્મિક જ્ઞાનની પ્રવૃત્તિ થત્તી, અને સર્વજ્ઞાના લાંબે વિરહ પડતાં તે આધ્યાત્મિક જ્ઞાન ઘસાતુ ઘસાતું નહી જેવુ થઈ પડતુ. તે પ્રમાણે જૈનોના ૨૨મા તીર્થંકરને અને ૨૩ મા તીર્થંકર ને ઘણુ લાંબુ છેટુ પડવાથી તે—આધ્યાત્મિક જ્ઞાન નહી જેવુ થઈ પડેલું. તે આધ્યાત્મિક જ્ઞાન ૨૩ મા પાર્શ્વનાથ સત્રજ્ઞ તીથ કરી પુનઃ પ્રવૃત્તિમાં આવતાં, વથી લેાક્રેના તરફથી મેાટા મેટા ઉપદ્રા થવા લાગ્યા. અહીં મારૂ અનુમાન એવું થાય છે કે તે સ્વાથી પંડિતાએ પેાતાના રાજ ઢાળવવાને માટે પ્રથમ બ્રાહ્મણ ગ્રંથ લખવા માંડયા હાય? પરંતુ તે સર્વજ્ઞાનન તરફથી બહાર પડતુ આધ્યાત્મિકજ્ઞાન, જેમ જેમ લાક્રેમાં વધારે ને વધારે ફેલાતુ ગયુ તેમ તેમ-યજ્ઞ યાગાદિકના વિધાનવાળા વેઢો તેા નહી જેવાજ થઈ પડયા હતા, પશુ તેની પુષ્ટિના માટે લખાયેલાં બ્રાહ્મણ ગ્રંથા હતા તે પણ નિર્માલ્ય જેવાજ થઈ પડેલા લાગે છે. તે વાત આજકાલના માહેાસ પરડતા પણ લખવાને ચુકયા નથી. અને બીજા મધ્યસ્થ પડિતા તે તે બ્રાહ્મણ ગ્રંથાને બેવકુફી ભરેલાજ બતાવવાને આગળ પડયા છે.
તે વેદના સમયમાં હજારા પઠન પાર્ટનના ધંધાવાળા અક્ષરાના પડિતાનુ તે સ્વતંત્ર રાજ્યજ ચાલતું હતું, તેથી તેમનું નામ પણ દઇ શકે તેવું કાણુ હતું ? અર્થાત્ કેઇ પણ તેઓનું નામ દઇ શકે તેવુ હતુ જ નહીં, પરંતુ બ્રાહ્મણ ગ્રંથાથી જ્યારે પાછા પડયા ત્યારે સર્વજ્ઞાથી અધ્યાત્મિક જ્ઞાન મેળવતા ગયા અને ઉપનિષદે નામના ગ્રંથામાં દાખલ કરતા ગયા, અને કેટલાક અત્યંત પરાક્ષના વિષયમાં જુદા પણ પડતા ગયા, ત્યારે સમાજમાં ફ્રાંઈક પગ ઢંકવતાં થયા હાય, તે સિવાય સર્વ જ્ઞાના તરફથી અતિ પ્રાચીન ઇતિહાસના વિષચેન ઉપદેશ થતાં, તેના પણ સંગ્રહ કરવા. મ’ડી પડયા હોય કારણ કે-ઇશ્વરની પ્રેરણાથી મેળવેલા વેઢામાં-જે પ્રાચીન ઇતિહાસનું નામ નીશાણુ પણુ જણાતું નથી, તેવા અતિ પ્રાચીન ઇતિહાસ સર્વજ્ઞાના ઈન્કાર કરવાવાળાઓએ પાછળથી કયા સર્વજ્ઞાથી મેળવ્યે ? તે વખતે સવજ્ઞાના સંપ્રદાયમાં ચૐ પુર્વી સુધીનુ' જ્ઞાન મુખપરંપરાથીજ ચાલતુ હતું, પરંતુ લખવામાં આવતું એવુ જાહેર જાણવામાં આવેલુ નથી.
"
તેવીશમા સર્વજ્ઞના પછી અઢાઇસા (૨૫૦) વર્ષના આંતરે ૨૪ મા તીર્થંકર ‘ શ્રી મહાવીર સર્વજ્ઞ ' તરતજ થયા છે. તેમણે પણ ફરીથી તેજ અધ્યાત્મિક જ્ઞાનના, અને તેજ અતિ પ્રાચીન ઇતિહાસના જ્ઞાનના ઉપદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org