________________
કરી ' તત્વત્રય-મીમાંસા.
ખંડ ૨
wwwmma રણ કર્યા વગર ક્ષેચ્છુ લેકેને છુટકે જ નથી. વીરશાસન આત્મદ્ધિને લીધે માર્ગ બતાવે છે, પુગલ પરમાણુઓના સંબંધથી બંધ પામેલાઓને આ બંધ વંધ એ માર્ગ બતાવ્યાથી કેઈનું ન વળે, આ બંધની નિર્જ કરવાને જ માર્ગ બતાવવાને રહયે, અને એ એને હેતુજ હેઈ શકે એમ છે. જડ ચેતન બને સ્વભાવથી ભિન્ન હોવાથી તેમના માર્ગો પણ ભિન્ન છે. આ બેમાં કદી પણ તડતડ થઈ શકે એમ નથી. - વર્ધમાન સ્વામીએ જિનશાસન પિતે આચરી, તે વ્યવહાર્ય છે, એમ બતાવી આપ્યું છે. પ્રભુ બાળપણથી જ ત્રિજ્ઞાનધારી હતા. પણ પૂર્વભામાં તેઓશ્રીએ તે માટે પ્રયત્ન પણ ઘણુ કરેલા હતા. સાપ કરડે, વ્યંતર દેવતાઓ બાબા કરે, તે પણ પ્રભુ સમભાવ રાખતા હતા, એ પુરૂષાર્થ અનંતવીર્યના સિવાય થઈ શકે એમ નથી. મહાવીર પ્રભુ જ્યારે બે વર્ષના યુવક હતા ત્યારે ગૌતમ બુદ્ધ તપશ્ચર્યા છે મધ્યમ માર્ગને ઉપદેશ આપતે ફરતો હતો અને તેમણે ઘણું લેકેને ભિક્ષુની દીક્ષા આપી. પણ મહાવીર પ્રભુ પિતાનું શ્રાવક વ્રત છે બુદ્ધની પાછળ નથી દેડયા, તેઓશ્રી ભાવના પ્રધાન ન હતા. સારાસાર વિવેકી ને વ્યવહારૂં હતા. જ્યારે ચેતરફ ખળભળાટ હોય ત્યારે પણ પિતાના મત ઉપર અડગ રહેવું એ એક યુવકને માટે કેટલું બધું કઠણ છે તે સી લેક જાણે છે. મહાવીર પ્રભુએ તે છે વરસની ઉમર સુધી ઘેર રહી માતપિતા કે બધુ જેવા વીલેની સેવા કરતા કરતા ધર્માચરણ કરેલું અને યોગ્ય લાગતાં દીક્ષા લીધેલી, તેઓશ્રી પરિથતિના દાસ ન હતા, પણ અકાળની પરિસ્થિતને પ્રભુએ દાસ બનાવી હતી એમ નહેાત તે બીજાની જેમ પ્રભુ પણ ભિક્ષુ બનત. બીજા યુવકેની માફક તેઓશ્રી પણ શિકાર રમત, કે વિષપભેગમાં લીન થાત, પણ અનંતવીર્યશાળી પ્રભુના આગળ એક વિશેષ કાર્ય (Mission) હતું અને તેની સિદ્ધિને માટે જ તેઓશ્રી કૅશિશ કરતા હતા, દીક્ષા લીધા પછી બારહ વર્ષ સુધી પ્રભુએ એવી ઘનઘેર તપશ્ચય આચરી કે તેના પ્રભાવથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મંહમદ પિંગબર, ઈશુ ખ્રિસ્ત, કૃષ્ણ હતા તેમાં કઈ પણ ધર્મસંસ્થાપક જેટલું કઠણ તપ આચરેલું ન હતું અને જે તપ ગૌતમ બુદ્ધ પણ અડધું છેી દીધું હતું, તેટલું સામાન્ય તાપ મહાવીર પ્રભુએ આચરેલું હતું, એટલું જ નહિ પણ કોઈ પણ બીજા તીર્થકર શ્રી વીર નિષ્ણન્થ તપસ્વીના જેટલું કઠણ તપ આચરેલું ન હતું. * કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ-મુનિવૃત આચરતાં આચરતાં પ્રભુ વિહાર કરતા હતા, અને ભવ્ય જીને દેશના આપતા હતા, આ દેસના એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org