________________
પ્રકરણ ૩૭ મું. ખર વિકાર સમજનાર લક્ષ્મણ રધુનાથ ભિડે. ૪૨૫ છે એજ આક્ષેપમાં પણ સિદ્ધ થાય છે, કેમકે આક્ષેપ જ એ છે કે જે બીજા તત્વના આક્ષેપો ન હોય ત્યારે મૂકાય છે. જે જિનશાસનની શ્રેષ્ઠતા સ્વીકારીએ છીએ તે તે અવ્યવહાર્યા છે એમ કહેવું આ એક જાતની આક્ષેપકની પોતાની નબળાઈ છે, ન કે શાસનની કાંઈક ગુટી. શાસનને અવ્યવહાય વિશેષણ લગાડે ચાણાક્ષ વ્યવહારી કે પ્રપંચી લેકે–પિતાની નબળાઈ ઢાંકવા માગે છે તેઓ તેમ ભલે કરે, પણ તેનાથી શાસન કાંઈ દૂષિત થતું નથી. વળી અવ્યવહાર્ય પણ શા માટે કહેવું? શું આ શાસન અસ્વાભાવિક છે કે, આચરણમાં ન લાવી શકાય એમ છે? જિનશાસન તે તેવું નથી, કેમકે અનંતાનંત તીર્થકરીએ, સિદ્ધોએ, આચાર્યો, ઉપાધ્યાઓએ, કે નિગ્રંથ સાધુઓએ, આ શાસનની આશા મુજબ આચાર પાલી બતાવ્યું છે, જ્યાં સુધી એક પણ વ્યક્તિ જે કામ કરી બતાવી શકે છે, ત્યાં સુધી તે કામને અવ્યવહાર્ય ન કહી શકાય, જન સામાન્ય જે વ્યવહાર છે તેનાથી બીજો જ માર્ગ જિન શાસન ઉપદેશે છે, તેથી ભલે તે કઠણ હોય, કે લેક રૂચિને વિરૂદ્ધ હોય, પણ અવ્યવહાર્ય તે કદી પણ ન કહી
શકાય.
કઠણ કામને અવ્યવહાથ કહેવું એ એક જાતનું દૌર્બલ્ય છે. પણ વ્યવહારી લોકેએ એ પ્રપંચ રચે છે કે, તેમાં એ દૌર્બલ્યના દુર્ગુણને સદ્દગુણનું રૂપ આપ્યું છે, જ્યારે વ્યવહારી લેકે કેઈ કામને અવ્યવહાર કહે છે ત્યારે તેઓ પોતે મુત્સદી કહેવડાવવા માગે છે અને આ કામને હલકે લેખવા માગે છે.
મહાવીર પ્રભુ, કે ગોતમ બુદ્ધથી, નેપલીઅન, રસ્કિન, ટાલરરાય અને મહાત્મા ગાંધી જેવા પુરૂષાર્થના હિમાયતી આજસુધી જેવા થયા છે. તેઓના વિષયમાં પ્રપંચી લેકેએ અવ્યવહાર્યાનું જાળ રસ્ત્રી, પિતાની નબળાઈને સાફ રૂ૫ આપવાની કશીશ કરી છે. તેવાઓના એવા પ્રપંચથી અલ્પજ્ઞ લેકે ઠગાઈ જાય છે, અને પુરૂષાર્થ બતાવવું છેદે છે. પિતાને માટે સાધ્ય હોય એવી વાત પણ અસાધ્ય સમજે તેથી તેઓ પ્રયત્ન કરતા નથી, અને આમનાશ વહેરી લે છે.
| વીર શાસનના વિષયમાં પણ એજ બનાવ બન્યું છે. ગૌતમ બુદ્ધ પિતાને મધ્યમ માર્ગ લોકોને ઉપદેશી નિગ્રંથ નાતપુરને માર્ગ અસામાન્ય છે એમ કહ્યું, તે વૈદિકેએ કાભિરૂચીને અનુકુળ એ માર્ગ બતાવી, નિગ્રંથ સિદ્ધોને માર્ગ અથવાય છે એમ કહી દીધું. પણ અમે તે જાણીએ છીએ કે નાતપુત્તને માર્ગ પણ ઘણુએ આચરી બતાવ્યો છે, અને આ માર્ગનું અનુસ
54. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org