________________
પ્રકરણ ૩૭ મું. ખરેવિકાર સમજનાર લક્ષ્મણ રઘુનાથ ભિડે. ૪૨૧
દુનીયામાંના કેઈપણ દેશના કે પંથના જીવને મુક્તિ પમાડનાર ધર્મ એકજ હોય છે, અને તે જૈન સિદ્ધાંતમાં જેટલો સ્પષ્ટ અને શુદ્ધ સ્વરૂપમાં છે તેટલે અન્ય કેઈ પણ સિદ્ધાંતમાં નથી. દુનીયાના જે છ મેક્ષ પામ્યા તે આ ધર્મના પાલનથીજ પામ્યા છે. પછી તે ચૂરેપના હોય કે આફ્રિકાના, ક્રિશ્ચિયન સંસ્કૃતિના હોય કે હિંદુ સનાતન ધર્મ એકજ છે, જુદા જુદા પશેમાં એકેક માર્ગ માત્ર પ્રરૂપેલ હોય છે. સંપૂર્ણ ધર્મ હેતે નથી. સંસ્કૃતિમાં ધર્મ જ હોય એમ કાંઈ નથી. હિંસાને અહિંસા કહેનાર, અસત્યને સત્ય સમજનાર અને પરિગ્રહને અપરિગ્રહને નામે ઓળખનાર વૈદિક સંસ્કૃતિને ધર્મ કેવી રીતે કહી શકાય? કદાગ્રહથી જુદા મતવાળાને મારવામાં કર્તવ્ય માનનાર, મહમંદિ સંસ્કૃતિને ધમ કેવી રીતે કહી શકાય? યંત્ર બળથી આખી દુનીયાને ત્રાહિ ત્રાહિ કરનાર ક્રિશ્ચિયન સંસ્કૃતિ પણ ધર્મ નહિ કહી શકાય. તેમજ વૈદિક, મહંમદી, ક્રિશ્ચિયન આદિ પંથેને સાર્વધર્મ નહિ કહી શકાય. અનેકાન્તવાદી અને શુદ્ધ એવા જૈન સિદ્ધાંતને માત્ર ધર્મ કહી શકાય. મોક્ષ પમાડનાર માત્ર એક જૈન ધર્મજ છે. આ ધર્મની પ્રભાવના થાય એમ ઈચ્છું છું.” જૈનપત્ર તા. ૧૩ મી. વસેમ્બર સને ૧૯૨૫.
( લેખ નવમે ) છે જેન ધર્મ એ વિશ્વવ્યાપી ધર્મ છે. ( એક બ્રાહ્મણ વિદ્વાનના જૈન ધર્મ સંબંધે મનનીય વિચારે)
(લે. ભેગીલાલ જેની પુના) . . . ઉત્ક્રાંતિના આ આધુનિક યુગમાં એક બ્રાહ્મણ વિકાનની દ્રષ્ટિ વિશ્વના દરેક ધર્મ, તત્વજ્ઞાન, ઈતિહાસ, સાહિત્ય અને લલિતવાભયને જિજ્ઞાસાથી અને મર્મથી અભ્યાસ કરવા દેરવાય એ સ્વાભાવિક છે. આજ દ્રષ્ટિએ અનેક જર્મન અને ઈતર યૂરેપના વિદ્વાનોએ જેન ધર્મને મર્મ સહિત સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે. પરધર્મ સંબધે ઉદારતા, સહિષ્ણુતા અને સમાનતા દર્શાવવી એ ત્યંત આવશ્યક છે, પરંતુ આ અનુકરણીય સૂત્ર કેટલાક ધમધ અને અનુદાર લેકાના દ્રષ્ટિબિન્દુ આગળ ન રહેવાથી પ્રાચીન સમયથી જૈન ધર્મ ઉપર પરચકો આવતાજ રહ્યા છે.
શંકરાચાર્ય અને કુમારિલ ભટ્ટથી લઈને આજ સુધી અનેક જૈનેતર વિદ્વાનોએ જૈન ધર્મ નષ્ટ કરવાના બનતા પ્રયત્ન કર્યા છે. પણ જ્યાં સુધી જૈન ધર્મ નગ્ન સત્યના અમર સિદ્ધાંતે દુનીયા આગળ મૂકાશે ત્યાં સુધી જૈન ધર્મને વિનાશ નથી એ પણ નગ્ન સત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org