________________
૪૨૦
તવત્રથી–મીમાંસા.
. ખંડ ૨
વ્યવહારિક સ્વભાવ દર્શાવવા માટે જ નિજિત કરેલા હોય છે. પણ ક્રિશ્ચિયન, મહંમદી, બૌદ્ધ વિગેરે શબ્દો ધાર્મિક મત કે પંથ દર્શાવવા માટે પણ નિજિત કરવામાં આવે છે. હિંદુ શબ્દ જે કે તેવી રીતે ઉપયાગવામાં આવતો નથી. તે પણ વેદિક, વૈષ્ણવ, શૈવ, જૈન, આદિ શબ્દથી ધાર્મિક મત કે પંથનો ભાવ લાવી શકાય. છતાં આ ધાર્મિક ધર્મ નહી કહી શકાય. ધર્મ, સંસ્કૃતિ, અને પંથ, આ ત્રણે માટે એકજ શબ્દ વાપરવાથી ઘણી ભાંજગડ ઉપસ્થિત થાય છે.
જેનો હિંદુ છે કે નથી? વેતામ્બરે જેને છે કે નથી? એવા એવા પ્રલાપે જે સાંભળવામાં આવે છે તેનું કારણ આ ત્રણે વિષને ઘોટાળો જ છે.
' ધર્મનું સ્વરૂપ સનાતન હોય છે. તેમાં અહિંસાદિ વ્રતનું અતિચાર રહિત પાલન કરવાનું કહેલું હોય છે. આવા જીવાદિ તત્વેનું સત્ય ને અનાઘનત સ્વરૂપ તેમાં વર્ણવેલું હોય છે. જૈન ધર્મમાં એવી જાતનું વર્ણન છે. અને તે અનાદિકાળથી એક પ્રકારનું જ હોવાથી સત્ય છે. એટલે જૈન શાસ્ત્રને ધમ કહી શકાય. વૈદિક, બૌદ્ધ, ક્રીશ્ચિયન અને મહંમદી, મને ધર્મ કહી શકાય નહિ. કેમકે વેદ રચનાર ત્રાષિએ, બુદ્ધ, ખ્રિસ્તી અને મહંમદ, સર્વજ્ઞ ન હતા. તેઓના ગ્રંથમાં પરિપૂર્ણ વર્ણન નથી. વળી હિંસા, અસત્ય, પરિગ્રહ, તેય આદિને પણ આ ગ્રન્થમાં આત્માના ધર્મ તરીકે વર્ણવેલા છે. જે વાત અનુભવથી તદ્દન વિરૂદ્ધ છે. ': ' વૈદિક, બૌદ્ધ, ખ્રિસ્તીઓ અને મુસલમાને કહે છે કે અમારાજ ધર્મ સર્વ ગ્રાહય છે. કેમકે તે સૌથી પાળી શકાય એવો છે. અમારે ધર્મ માત્ર સત્ય છે અને બાકી બધુ અસત્ય છે. પણ એ વચનમાં મિથ્યાત્વ અને કદા ગ્રહ સિવાય બીજું કાંઈ નથી.
- બધા બહિરાતમાઓથી પણ પાળી શકાય એ આચાર એટલે ધર્મ, એમ કહેવું એ તે ધતિંગ છે. અને વેદ, કુરાન કે બાયબલમાં કહેલે માગ માત્ર ધર્મ છે, એમ કહેવું કદાગ્રહ છે. એટલે ઉપરના પથેને ધર્મ કહે એ અશક્ય છે.
બધા થી પાળી શકાય એ માર્ગ–ધમ થતું નથી, પણ બધા જીવો માટે જેમાં માર્ગો પ્રરૂપેલા હોય તેજ ધર્મ હેઈ શકે છે. એ કટીને લગાવ જતાં ક્રિશ્ચિયન ને મહંમદી મત એકાન્તિક નિવડે છે, બૌદ્ધમત અપૂર્ણ જણાય છે અને વૈદિક મત ભ્રમ પમાડનારે કરે છે. ક્રિશ્ચિયન ને મહમંદી પથે નિશુપસ્થિતાને આગ્રહ સાંખી શકાય પણ હિંસાને ધર્મ કરાવનાર વૈદિકમત ને ધર્મમત કહે એ વ્યર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org