________________
wwwwwwwwwwwwwwwwww
૪૦૨ તવત્રયી–મીમાંસા.
ખંડ ૨ જૈનની દેવવિષયક કલ્પના, વિચારી પુરૂના મનમાં આવી શકે તેવી છે. દેવ એ પરમાત્મા છે, પણ જગતને અષ્ટા અને નિયંતા નથી, પૂર્ણાવસ્થાને પહોંચેલે જીવજ હાઈને, અપૂર્ણાવસ્થાવાળાની પેઠે, જગતમાં પાછા આવવાને અશકય હેવાને લીધે પૂજ્ય અને વંદનીય થયો છે.
આજ બાબતમાં મને જૈનધર્મને અત્યદાત સ્વરૂપ દેખાવા લાગે છે.
બૌધિક વિષયની ઉત્તમ પરિપુષ્ટિ કરવાને માટે તેટલાજ ઉચ્ચતમ ધ્યેયને (દેવની મૂર્તિને) જેનધર્મવાળાએ હાથ ધર્યો છે.
આ બધાં કારણોને લીધે જૈનધર્મને આર્યધર્મની જ નહીં, પણ એકંદર સર્વધર્મોનો પરમ મર્યાદા વાલો સમજીએ તે પણ કઈ પ્રકારની હરક્ત આવે તેમ નથી.
આ પરમ સીમાવાળા જૈનધર્મને મોટું મહત્વ પ્રાપ્ત થએલું છે. ધર્મની સરખામણના વિજ્ઞાનમાં જૈનધર્મવાળાને એટલું જ એક મહત્વ નથી પરંતુ જૈનેનું ૧ તત્વજ્ઞાન, ૨ નીતિજ્ઞાન, અને ૩ તર્કવિદ્યા, પણ તેટલાં જ મહત્વવાળાં છે.
અહિ જેનેના નીતિશાસ્ત્રની બેજ વાતને ઉલ્લેખ કરૂં છું. તેમાં પહેલી એ છે કે જગતમાંના સર્વ પ્રાણીઓને સુખ સમાધાનથી એકત્ર કેવી રીતે રહેતાં આવે? આ પ્રશ્નના આગળ, અનેક નીતિ વેત્તાઓને હાથજ ટેવા પડયા છે. આ વિષયનો સંપૂર્ણ નિર્ણય આજ સુધી કઈ પણ કરી શકે નથી. પણ જૈન શાસ્ત્રમાં બહુ જ સરલ રાતે કરીને મૂકેલે છે. બીજાઓને દુઃખ ન દેવું અગર અહિંસા આ વાતને કેવલ તાત્વિક વિધિથી જ નહીં, પણ ખ્રિસ્તી ધર્મ માંની તત્સદશ દશ આજ્ઞાઓ કરતાં, અધિક નિશ્ચયથી અને કડકપણુથી, તેને આચાર કહે છે, તેટલી સુલભતાથી તથા પૂર્ણતાથી, તેને ખુલાશે જૈનધર્મમાં કરે છે. બીજો પ્રશ્ન સ્ત્રી પુરૂષના પવિત્ર પણાને છે. જૈનધર્મને સર્વધર્મની, વિશેષથી આર્યધર્મની પરમ હદવાળો માન જોઈએ. બૌધિક વિષયને પણ બાજુ ઉપર ન મુકતાં જૈનધર્મના ઘણું મજબૂત રચાએલી છે ખ્રિસ્તી ધમમાં બૌધિક પ્રશ્નોને વિશેષ ઉહાપોહ કે વિવેચન થએલું નથી.
ટૂંકમાં સારાંશ એ છે કે-ઉચ્ચ ધર્મ ત અને જ્ઞાનની પદ્ધતિ એ બને ની દ્રષ્ટિએ જોતાં. જૈનધમ ધમની સરખામણીવાળા શાસ્ત્રોમાં ઘણેજ આગળ પહેચેલે છે, એમ તે માનવું જ પડે છે. અને પ્રત્યેનું જ્ઞાન કરી લેવાને માટે, તેમાં જે દીધેલા સ્યાદવાદનું જ એક સ્વરૂપ જુવે એટલે બસ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org