________________
૩૮૦
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
પર વે આસાવાકન્યા (2) વ્યવહૂત કરતે હૈ અબ યહ પ્રત્યક્ષ હૈ કિ બૌદ્ધ ધર્મ મેં આશ્રવ કા શબ્દાર્થ નહિ રહા ઈસો કારણ યહ આવશ્યક હૈ કિ યહ શબ્દ બૌદ્ધોં કિસી અન્ય ધર્મ સે જિસમેં યહ યથાર્થ ભાવ મેં વ્યવહત હે અથત જૈન ધર્મ સે લિયા ગયા બૌદ્ધ સંવર કાભી વ્યવહાર કરતે હૈ અર્થાત શીલ સંવર ઔર ક્રિયારૂપમે સંવરકા યહ શબ્દ બ્રાહ્મણ આચાર્યો દ્વારા. ઇસ ભાવ મેં વ્યવહત નહિ હુએ હૈં અતઃ વિશેષતયા જૈન ધર્મસે લિયે ગયે હૈ જહાં યહ અપને શબ્દાર્થ રૂપ મેં અપને યથાર્થ ભાવ કે પ્રગટ કરતે હૈ ઈસ પ્રકાર એક હી વ્યાખ્યા સે યહ સિદ્ધ હો જાતા હૈ કિ જૈન ધર્મક કાર્ય સિદ્ધાંત જૈન ધર્મ મેં પ્રારંભિક ઓર અખંડિત રૂપ મેં પૂર્વસે વ્યવહત હૈ ઔર યહ ભી કિ જૈનધર્મ બૌદ્ધધમસે પ્રાચીન હૈ જૈન ભાસ્કરેદય સન ૧૯૦૪ ઈ. સે. ઉદ્ધતા
(૧૬) આ ધર્મના સંબંધમાં વિદ્વાનેનું ધ્યાન ખેંચાયું છે થડા વખત ઉપર હિન્દુ યુનિયન કન્ક તરફથી ઈન્દૌરવાળા મિ. આપ્ટેએ આપેલા ભાષણની નોંધ લેવાએલી છે. હાલમાં બંગાલી ભાષામાં સુપ્રસિદ્ધ વિદ્વાન બાઇ સરલાદેવી ગોપાલ બી. એ. ના તંત્રી પણ નીચે નિકલતા “ભારતી” નામને પિષ માસના માસિકમાં જૈન ધર્મના વિષયમાં એક પ્રોફેસર જેઓ એમ. એ. પી. એચ, ૨ ની મેટી પદવી ધરાવે છે તેમણે એક ઉત્તમ લેખ લખે છે-આપણે ધર્મ પ્રાચીન છે અને તેમાં રહેલાં સિદ્ધાન્તો ઉત્તમ છે, આવી રીતે અન્ય માર્ગએ પિતાનું લક્ષ આપણા ધર્મ ઉપર દોડાવે છે. આપણું ધર્મનાં પુસ્તકનાં ભાષાન્તરે અંગ્રેજી ભાષામાં થયા છે, જર્મન ભાષામાં થયા છે અને વળી હાલમાં ઈટાલીઅન ભાષામાં પણ ભાષાંતર છપાવા લાગ્યા છે. જૈન ભાસ્કરેદય ૧૯૦૧-૧૯૦૪ સે ઉદ્ધતા
(૧૭) વેતામ્બર જૈન સાહિત્ય પર ઈગ્રેજી લેખ લેખક શ્રીયુત જન્ટન હર્ટન જમની ઉસકી સમાલોચના જૈન મિત્ર અષાઢ વદ ૧૪ સંવત ૨૪૪૯ મેં નિકલી હૈ. ઉસમેં સે કુછ વાકય ઉદ્ધતા
૧ જેનિ કે અહિંસા તત્વ કી પ્રશંસા મેં આપને લિખા હૈ કિ ઇસ કા પ્રભાવ અને પર પડા હૈ જૈનિ કે ઉદ્યોગ સે બહુત સી પશુ બલી બંદ
૨ ઉનક સાહિત્ય તે બહુત હી ગંભીર ઔર દેખને યોગ્ય હૈ.
૩ જૈન કવિને હિન્દ વ સુસલમાન રાજાઓ કે સાથ બહુત કામ કિયા હૈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org