________________
પ્રકરણ ૩૬ મુ.
જૈન તત્વાના વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતા. ૩૭૮
( ૨ ) જૈન ધમ પૂર્વના ધર્મમાં પાતાના સ્વત ંત્ર સ્થાન પ્રાપ્ત કરતા
જાય છે.
( ૩ ) જૈન ધમ તે માત્ર જૈનેાને નહિ પરન્તુ તેમના સિવાય પાશ્ચાત્ય સ ંશાધનના પ્રત્યેક વિદ્યાર્થી અને ખાસકરીને જો પૌર્વાત્ય દેશેાના ધર્મના તુલનાત્મક અભ્યાસમાં રસ લેતા હૈાય તેમને ` તલ્લીન કરી નાખે એવા રસિક વિષય છે.
( ૧૪ ) ડાકટર T, CHo Sehrader, P. H. D. કા એક લેખ બુદ્ધિષ્ટ રિવ્યુના પુસ્તક અંક ૧માં પ્રગટ થએલા અહિંસા અને વનસ્પતિ આહાર શીર્ષીક લેખકા ગુજરાતિ અનુવાદ જૈન સાહિત્ય સચૈાધક અંક ૪ મે છપાહે ઉસમેંસે કુછ વાકય ઉદ્ધત !
(૧) અતિયારે અસ્તિત્વ ધરાવતાં ધમોમાં જૈનધર્મી એક એવા ધમ છે કે જેમાં અહિંસાને ક્રમ સપૂર્ણ છે અને જો શકય તેટલી દ્રઢતાથી સદા તેને વળગી રહયા છે. !
(ર) બ્રાહ્મણ ધર્મમાં પણ ઘણા લાંબા સમય પછી સંન્યાસિએ માટે આ સૂક્ષ્મતર અહિંસા વિદિત થઇ અને આખરે વનસ્પતિ આહારના રૂપમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ તે દાખીલ થઇ હતી કારણ એ છે કે જૈનોના ધ તએ જે લેાકમત જીત્યા હતા તેની અસર સજ્જડ રીતે વધતી જતી હતી.
(૧૫) શ્રીયુત્ માથુ અપતરાયજી જૈન બેરિસ્ટર, એટ લા હરદેઇ સભાપતિ, શ્રી. ભા. દ. જૈન–મહાસભા કા ૩૬ વાં અધિવેશન લખનૌ ને અપને વ્યાખ્યાનમે જૈનધમ કા બૌદ્ધધમ સે પ્રાચીન હોને કે પ્રમાણ દિયે હૈ ઉસસે ઉદ્ધૃત !
૧ ઇન્સાયકલા પેડિયા મેં ચારૂપીયન વિદ્વાનોને દિખાયા હૈ કિ જૈનધમ મૌદ્ધધર્મ સે પ્રાચીન હૈ ઔર મૌદ્ધમત ને જૈનધમસે ઉનકી દ્યો પરિભાષાએ આશ્રવ વ સવર લેલી હૈ અન્તિમ નિણૅય ઈન શબ્દેમે દિયા હૈ કિ~~
જૈની લેાગ ઇન પરિભાષાએકા ભાવ શબ્દા મે સમઝતે હું ઔર મેાક્ષપ્રાપ્તિ કે માગ કે સબધ મે વ્યવહત કરતે હૈ' (આશ્રવાં કે સવર ઔર નિરાસે મુક્તિ પ્રાપ્ત હોતી હૈ ) અખ યહ પરિભાષાએ ઉતની હી પ્રાચીન હૈ જિતના કી જૈનધમ હૈં ! કારણ કી બૌદ્ધોને ઇસ સે અતીવ સાર્થક શબ્દ આશ્રવ કે લે લિયા હૈ । ઔર ધમ કે સમાન હી ઉસકા વ્યવહાર કિયા હૈ ! પરન્તુ શબ્દાર્થી મે, નહીં કારણ કી બૌદ્ધ લેગ કમ સૂક્ષ્મ પુદગલ નહી માનતે હૈ ઔર આત્માકી સત્તાકા ભી નહીં માનતે હૈ । જિસમેં કર્યાંકા આધ્રુવ હૈ। શકે ! સંવર કે થાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org