________________
૩૬૪
તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૨ વેદનું પ્રમાણ સ્વીકારતા નથી, એક સર્વોપરિ ઇશ્વરના અસ્તિત્વને માનતું નથી, જુગ જુગે થતાં સુજન અને પ્રલયને પણ માનતું નથી, બ્રાહ્મણના ઉચ્ચ પદને સ્વીકારતા નથી, જેનોને પિતાને જુદો કર્મને તેમજ જ્ઞાનને સિદ્ધાંન્ત છે; પિતાના જુદા સંતે છે, પિતાનું જુદું વિશ્વસ્વરૂપ છે. પણ આ બધા ભેદને ઢાંકી દે એવું સામ્ય પણ છેઃ જગતની શાશ્વતા, કર્મનું બળ, પુનર્જન્મ અને તપન અલોકિક ફળ, જીવહિંસાને નિષેધ, ક્રિયાશુદ્ધિ, માણસના વર્ણ વિભાગ () અને એવી બીજી ઘણી બાબતે જે અહીં વર્ણવાની જરૂર નથી, તેમાં જેનોના મત સામાન્ય રીતે હિંદુઓના જેવાજ છે, જે જૈનધર્મના ઇતિહાસ ઉપર આપણે આધાર રાખીએ તે એ ધર્મને પુનર્જન્મ ના થાય તે પ્રસંગે તે આપણે ભય રહે છે કે બૌદ્ધધર્મની જે દશા થઈ હતી તે જ દશા જૈનધર્મની આવતા સિકા સોરી થવાનો સંભવ છેઃ ૨ હજાર વર્ષ પૂર્વે જે હિંદુ ધર્મમાંથી એ ઉત્પન્ન થયે હતે? તેજ હિંદુ ધર્મમાં પાછે લય પામી જશે. વળી બીદ્ધધમેં તે ઘર ખેયાને બદલે પૂર્વ દેશમાં વસીને વાળી લીધો, હિંદુઓને જાતિધર્મ મટીને જગત ધર્મ બળે તેવું પણ જૈનધર્મના નસીબમાં નથી. એમની કથાઓને માનીએ તે, એમના ધર્મ ગ્રંથના આધારે મહાવીર સ્વામીના અભિપ્રાયને માનીએ તે એ જગત ધમ થવું જોઈએ, આર્યો, અને અનાર્યો વિચારવંત પશુઓ સુદ્ધાંત સૌએ એ ધર્મને સ્વીકાર કરે જઈએ, પણ તેવું કંઈ થઈ શકયું નથી, છુટા છવાયા પ્રયત્નો થયા છતાં એનું ઘર છેને એ પરઘેર જઈ શક નથી. - “પાટીદાર મંડળ' ]
- અનુવાદક– આણંદ. સં. ૧૯૯૧ અષાડ. વિદી. ૫. રવીવાર નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. * * * આ જર્મન પ્રફેસરના જર્મન ભાષામાં લખાએલ લેખના રા. નરસિંહભાઈએ કરેલે અનુવાદ રા. કેશવલાલ પ્રેમચંદ મેદીએ આ પત્રમાં પ્રકટ કરવાની સૂચના અને ભલામણ કરી પુરો પાડ અને તેનાં “પુફ પણ જઈ આપ્યાં તે માટે તે મહાશયનું આ પત્ર ઉપકૃત છે. આ લેખથી એક પશ્ચિમના અભ્યાસક ડૉકટરને શું અભિપ્રાય વર્તે છે તે જણાશે. તેના નિર્ણ અને માનીનતાએ અક્ષરસઃ અમેને કે કેઈને માન્ય છે એવું માની લેવાની ભૂલ તે કેઈ નહીજ કરે–તંત્રી.
ડે. હેલમુત સાહેબના લેખમાં સૂચના
પ્રાચીન કાળમાં યજ્ઞયાગાદિકના વિધાન વાળ વૈદિક રૂપ ધર્મ પ્રસિદ્ધમાં હતે તે ઈ.સ. પૂર્વે ૮૦૦ સે ૯૦૦ની લગભગના જૈન બોદ્ધિના સંસર્ગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org