________________
પ્રકરણ ૩૭ મું. જૈન તત્ત્વોના વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતા. ૩૬૧
જીવનની જે સતત અધેતિ આપણા આરામાં ચાલી રહી છે, એનું પિરણામ જૈનોને મતે એવું આવશે કે જૈન ધર્મના એકવાર લાપ થઈ જશે. છેવટના એ શ્રાવક શ્રાવિકા અને બે સાધુ સાધ્વી મળી . ચારના મરણ પછી પાંચમા આરાના અન્તે એમના ધર્મના લાપ થઇ જશે.
જ્યારે દુઃષમા આરાનાં ૨૧૦૦૦ વર્ષ વીતશે, ત્યારે એને અંત આવશે ને ત્યાર પછી એનાથીયે અધમ દુષમ દુઃખમા આરે દેશસે. આ આરામાં માણુસ વીશજ ન જીવશે; જતુએ એમને હેરાન કરશે અને સવારમાં સાંજે જ તેએ બહાર નીકળી શકશે, કારણકે દિવસની ગરમીથી ને રાતની ઠંડીથી એમને શાન્તિ મળી શકશે નહિ, માછલાં અને કાચમા એમને આહાર થશે. અને તે એ કાચા ખાઈ જશે, કારણકે અગ્નિના ઉપયાગ એ ભુલી જશે. એ આરામાં અધી સામાજીક ઉન્નતિ ભુંસાઇ જશે. આ આરે પણ ૨૧૦૦૦ વર્ષ ચાલશે. જ્યારે એ પુરા થશે ત્યારે નવા ઉન્નત જુગ બેસશે અને તેમાં બધી સ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે. એ જુગના ત્રીજા એટલે દુઃખમસુષમા આરામાં ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી અને ૨૭ વીર જન્મ પામશે અને ચેાથામાં ૧ તીકર અને ૧ ચક્રવર્તી થશે; એમનાં નામ અને ચરિત્ર જૈનો આજથી જાણે છે.
×
X
×
X
*
આગળ મેં જૈનદર્શન વણુ વવાના સામાન્ય પ્રયત્ન કર્યો છે; એના ઉપર દ્રષ્ટિ કરીએ તેા એની સ` સામાન્યતાથી પણને આશ્ચય થાય. ખરી રીતે ભારતના દાનિક, ધાર્મિક, વિચારાના સમસ્ત પ્રદેશ ઉપર એણે દૃષ્ટિ નાખી છે, અને કોઇપણ પ્રશ્નને ચર્ચ્યા વિના મુકચેા નથી. એના અા પ્રદેશામાં એ ધમે એવા ચાક્કસ નિણુ ચા આપ્યા છે કે દરેકે દરેક વિષયને ઝીણામાં ઝીણી રીતે ચર્ચા છે; વિશ્વના વિસ્તાર વિષે, તેમ જ કાળની લંબાઈ વિષે, જુદા જુદા પ્રકારના દેવાનાં નામ વિષે, તેમ જ ભૂતકાળના તથા ભવિષ્ય કાળના મહાપુરૂષોના મત વિષે, પણ જૈનદર્શનને આજનું પરિપૂર્ણ અને ચાક્કસ સ્વરૂપ આપવાને માટે જમાનાના જમાના સુધી જૈનદનકારાએ પ્રયત્ન કર્યાં છે; અને છતાંયેઃ જૈનસાહિત્યના અતિહાસિક વિકાસ ઉપર આપણે દ્રષ્ટિ નાખીએ તેા જાણીએ કે જુદા જુદા સૈકાના અમુક અમુક વિષયમાં જુદા પડે છે, પણ એકંદરે પ્રાચીન મૂળમાં તેમજ અર્વાચીન ગ્રંથામાં કશા ફેરફાર થશે નથી. સાચી વાત તે એ છે’ કે અત્યારનાં મેદ ધમશાસ્ત્રો રચાયાં ( ઇ. સ. ૧૦૦ પછી ) ત્યાર પછી એના મૂળતત્ત્વામાં હજી કથા ફેરફાર ઔદ્ધ, ખ્રિસ્તિ અને બધા ધર્મોથી એ જુદોજ રહ્યો છે; આ બાબતમાં જૈનો
રૃ થયેા નથી. હિંદુ,
46
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org