________________
૯૦
સ્વસ્થીની પ્રસ્તાવના નીકાબ કરી જતા તો પછી શંકરસ્વામીને આ બધા પ્રપંચ કરવાની. શી જરૂર હતી? " બ્રહw me ર્તા ચાર વેદથી તે સંપૂર્ણ વૈદિકના સિદ્ધતિથી પ્રસિદ્ધિને મેલ્સ છે, શ્રીકૃષ્ણ પણ તેટલાજ દરના મનાયલા છે. તેથી પિતે. કહી રહ્યા છે કે–“ જીવ મા અંશ છે.' “ શ્રીમાન, વિભૂતિમાન, સર્વ મા અંશથી કંપન્ન થએલા છે અને સર્વ ભૂતને અંતર્યામી પણ
આમ જ વિચાર થાય છે કે અન્ન અનતા અને ભટકવારૂપ જે જીવેની રાસી લાખ યુનિએની સ્થાપના થએલી પુરાણમાં પણ જણાવવામાં આવી છે, તે શું બ્રહ્માએ સ્થાપેલી કે શ્રીકૃષ્ણ? અને તે શા. કચ્છથી સ્નાયલી? શું તેવાં રૂપ ધારણ કરીને તે તે નિનાં સુખ દુખ કેવા કેવા પ્રકારનાં છે તે જોવાને માટે તેજ ફરી રહેલા માનવા કે કેઈ બીજા પ્રકારના જીવે તેમાં ભટકી રહેલા માનવા અથવા વૈદિકેએ પોતાના સિદ્ધાંતને એ મેળવ્યા વિના બીજ કેઈના સિદ્ધાંતમાંથી લઈને સમજ્યા શોચ્યા વિના પિતાનામાં લખી વાળેલાં સમજવાં? આવા આવા પ્રકારના સિંકડે લખાયેલા અપ ટુંક બુદ્ધિથી નિર્ણય કેવી રીતે કરી લે છે કઈ સત્ય બુદ્ધિથી લખીને બતાવે ત્યારે તે તેમને પણ આપણા પર માટે ઉપકાર થાય, બાકી ઉધતાઈના લેખકોએ તે દુનિયાનો દાટજ વાળયે છે તે જોવાની તે અમારી ઈબ થતી જ નથી. આજકાલ થાબડ થાબડીના લેખો ઘણુ ઘણુજ બહાર પડી રહ્યા છે તેથી સત્યના શોધકેને કાંઈ સંતોષ ન થઈ શકે અને વિચાર વિનાઓના માટે તે સત્ય અને અસત્ય બધુએ એક સરખું જ છે. માટે સત્ય વસ્તુના જ લેખે બહાર પાડવા જોઈએ, તેવા પ્રકારના સત્ય વિચારો તે કઈ કઈ મહાપુરૂષના જ જોવામાં આવે છે. બાકી થાબડા થાબડીના લેખો તે ઢગલા બંધ જોતાં કેવલ વખતજ ગમાવવા જેવું થાય છે, પણ તેમાંથી કાંઈ સત્ય મળી શકતું નથી. આ જમાનો સત્ય વસ્તુના શોધકનો લાગે છે પરંતુ થાબડ થાબડીનો મને લાગતું નથી. બાકી તે વિચારે વિચારના અનેક ભેદ છે તેથી બધાને નિવેડે લાવી શકાય નહી.
સર્વના તને વિશેષ પ્રચાર થતાં વૈદિમાં બાજી પલટાઈ. છે કેઈ પ્રાચીન કાળમાં મુખ્યતાએ યજ્ઞયાગાદિક્તા વિધિ વિધાનવાળું વેદ જ્ઞાન ઈશ્વરની પ્રેરણાથી રષિઓને પ્રાપ્ત થએલું લેકેને બતાવી તે કાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org