________________
કુફ .1}** * તંત્રએ મીમાંસા.
-~-~~~-~~ ~-~ ~-~એક વરંતુની દ્રષ્ટિએ અસ્તિપક્ષે ઉત્તર આપવું એ પાંચ પ્રકાર, ઉલટું નાસ્તિ પક્ષે ઉત્તર આપવું એ છઠો પ્રકાર, (૬) કઈ પણ વસ્તુને માટે બીજી બે વસ્તુની
એ એકી સાથે કહેવું અશકેય, પણું અનુક્રમે અસ્તિ નાસ્તિ પક્ષે ઉત્તર આપવું એ સતિમ પ્રકાર, (૭) આ સાત પદ્ધતિ વડે તર્ક ચલાવ્યા પછી જે સાર નીકળે તે ખરે છે એમ કહેવાને હરકત નથી. એકંદરે સાપેક્ષાત્મક વિચાર કરવાની આ સંગિક પદ્ધતિ હેવાથી તે અત્યંત પરિણામ કારક છે એમાં શંકા નથી.
- ઉં) ..ભાંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ કેટલાક પાશ્ચાત્ય પંડિતોએ આ પદ્ધતિની પ્રશંસા કરી છે તે કઈ અમથી નહીં. હિંદુ તત્વજ્ઞાનની બાબતમાં અનેક શાખાઓ ઉત્પન્ન થવાનું કારણ એકાંગીવાદ પદ્ધતિ છે. અનેકાંતપદ્ધતિજ વડે ચર્ચા કરતા બંધ શાખાઓને સાપેક્ષ માન્યતા દેવી પડશે. ઉપરની સાત પદ્ધતિને સ્પા શબ્દથી અંકિત હેવાને લીધે આ પદ્ધતિને સ્યાદ્વાદ–પદ્ધતિ પણ કહે છે. સવા નિ રિપેર વિગિરિધારાના છેલ્લા સાત પાવાગનિ તિમતિ” એવી આ પદ્ધતિની વ્યાખ્યા છે. વિધિપ્રતિપાદિ કેઈ પણ વિધાન સાત પ્રકારે ને અપેક્ષા ચતુષ્ટય સહ કરવું એજ આ પદ્ધતિનું રહસ્ય છે. સુષ્ટિ પ્રવાહની દ્રષ્ટિથી અનાથનંત છે. પણ પર્યાયતંક ક્ષણવિનશ્વર છે, આત્મતત્વના મૂલભૂત ગુણની દૃષ્ટિએ સર્વશત્મા એક છે, પણ કર્મબંધન ભિન્નત્વને લીધે તે અનેક પણ છે. આ પ્રમાણે સને અપેક્ષાઓ લક્ષમાં લઇને સિદ્ધાંત સ્થાપવે એજ અનેકાંતવાદ !! : - એ શિવાય બીજા પણ ઘણા વિદ્વાન યાત્રાની સાર્થકતા જાહેર કરે છે, તેમાંથી કેટલાક અત્રે રજુ કરી વાચકવર્ગનું તે તરફ ધ્યાન ખેંચું છું. : (છે. કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ અને ગુજરાતના સમર્થ વિદ્વાન પ્રો. આનંદશંકર બાપુભાઈ ઠુંલે પિતાના એક વખતના વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ” સંબધે કહ્યું હતું કે-“સ્વાહા એકીકરણનું દષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતું નથી, એ નિશ્ચય છે કે વિવિધદષ્ટિ બિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે
સ્યાદઉપયેગી તથા સાથે છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલ યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતે સ્યાદ્વાદ' સંશયવાદ નથી કિંતુ તે એક દષ્ટિબિદ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે આવલકને કરવું જોઈએ એ અમને શીખવે છે.
*
*
* *
*
* *
છે
કે
?
*
* * *
*
* *
* *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org