________________
પ્રકરણ ૩૫ મુજૈન--વૈદિક દસઁનકારાના કાલના નિણૅય.
૩૨૩
છે, એટલાજ માટે એમને મનાવેલા તત્વાર્થ સુત્ર પર અન્ગેજ પક્ષના વિદ્વાનાએ અનેક મહત્વપુર્ણ વ્યાખ્યાન્નથ લખ્યા છે, જૈન પર પરાથી એમના સમય વિક્રમ ની પ્રથમ શતાબ્દી માની ગઇ છે. પરંતુ એ વિષયમાં વાસ્તવિક ઐતિહાસિક તથ્ય શું છે ? તેના હજી સુધી કોઇ યથાર્થ નિણૅય નથી થથા,
સિધ્ધસેન દિવાકર
જૈન દશનિક સાહિત્યમા એમને એજ સ્થાન છે જે વઇદક સાહિત્યમાં કુમારિલ ભટ્ટ, શ‘કરરવામી, ઉદયના ચાય, અને વાચસ્પતિ મિશ્ર, દેિ `નિક વિદ્વાનને છે જૈન સાહિત્યથાં પદ્ધતિને વિશિષ્ટ સ્વરૂપ આપીને તેને સુચારૂરૂપ શ્રી વિકાશમાં લાવવાનું સથી પ્રથમ શ્રેય એમનેજ છે. જૈન સાહિત્યમાં એમનાથી પ્રથમ ન્યાયશાસ્ત્રના કોઇ વિશિષ્ઠ ગ્રંથ અનેલા ઉપલબ્ધ નથી થતા પ્રશ્ચાત્ ભાવી અન્ય જઇન દાનિકોએ માત્ર એમનીજ શૈલીનુ અનુકરણું કર્યું છે. એમની કૃતિયાનુ ધ્યાન પુત્ર અવલાન કરવાથી પ્રતીત થાય છે કે એ દર્શન શાસ્રાના પારગામી, સંસ્કૃત પ્રાકૃત ભાષાના પ્રઉઢ પંડીત અને અનુપમ કવિ હતા એમના બનાવેલા ન્યાયાવતાર ખરેખરાજ જૈન સાહિત્યમાં વિશિષ્ટન્યાય પદ્ધતિનું એક સાપન (પગથીયું) છે. અને એમને-સમ્મતિતર્ક, દ્વાત્રિશાત્રિંશિકા આદિ ગ્રંથ મધ્ય કાલીન ભારતિય દર્શન સાહિત્યનાં બહુ મૂલ્ય રત્ન છે. જૈન પરંપરાના અનુસાર સિદ્ધ સેન દિનાકરને સમય વિક્રમ ની પ્રથમ શતાબ્દી માની જાય છે, પરંતુ કંઇ એક ઐતિહાસિક વિદ્વાન એમને સમય વિક્રમની પાંચમી શતાબ્દી માને છે × પરંતુ હજી સુધી એના સતાષ જનક કોઇ નિ ય નથી થયા એમનુ જન્મ સ્થાન 'તા વિદિત નથી થયું પરંતુ ઉજ્જયની ના આસપાસમાં જ એમને પેાતાનુ જીવન વ્યતીત કર્યું. એ જાતિના બ્રાહ્મણ અને પ્રથમ વૈદિક ધર્મના અનુયાયી હતા. અને વાદમાં એમને વૃધ્ધવવાદી નામના એક આચાર્યની પાસ જૈન ધર્માંની દીક્ષા ગ્રહણુ કરી.
હરિભદ્રસૂરિ
શ્વેતાંબર જૈન સપ્રદાયમાં એ નામના કોઇ આચાય થઈ ગયા છે. પરંતુ પ્રસ્તુત નિમધમાં જેમના ગ્રંથાને અમે ઉલેખ કર્યા છે તે હરિભદ્ર સવથી પુરાના છે જે કે યાકિની મહત્તરાસૂનુના નામથી પ્રસિદ્ધ છે અને ૧૪૪૪ ગ્રંગાના પ્રણેતા કહ્યા વા માન્યા જાય છે. જૈન પર પુરાના એમના સ્વર્ગવાસ વિક્રમ સંવત ૫૮૫ માં થયા. આવી એમના સમય વિક્રમની છઠી શતાબ્દી છે. પરંતુ ગુજરાત × જીવે—હિઃ તત્ત્વ જ્ઞાનનુ` ઇતિહાસ પૃ. ૧૯૯ પૂર્વાધ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org