________________
૧૮ '' 'તત્વત્રયી–મીમાંસા. « " . " ખંડ ૨ પરતુ એકજ રૂપથી નહી પણ ભિન્ન રૂપથી, અર્થાત જે રૂપથી વસ્તુમાં સત્વ યા નિત્યત્વને નિવાસ છે તેજ રૂપથી તેમાં–અસત્વે યા અનિત્યત્વને
શાન નથી, કિંતુ સત્યાદિ કઈ બીજા રૂચથી વસ્તુમાં રહે છે, અને અસત્યાદિ કઈ ભિન્ન પ્રકારથી નિવાસ કરે છે, એ પ્રમાણે પ્રકાર ભેદ્ય ચા અપેક્ષાભેદથી, બનેજ ધમ, વસ્તુમાં રહયા હુવા છે. આથી સાપેક્ષપણાથી વસ્તુ સત અને અસત્ ઉભય રૂ૫ છે, એ જ પ્રમાણે અપેક્ષા કૃત ભેદથી નિત્યા નિયત્વ, આદિ ધર્મ પણ રહેલા છે. આ દિશામાં વિરોધની કઈ અશંકા રહેતી નથી ! ' , ,
, - t ( ઉકત વિષયનું વિશેષ સ્પષ્ટી કરણ) પૃ ૧૭૨ થી. . જેને દશનમાં વરતુ તત્વને વિચાર તેના (વસ્તુના) વરૂપના અનુસાર કર્યો છે, લૌકિક અનુભવથી વસ્તુનું જ સ્વરૂપ પ્રતીત થાય તેના અનુસાર કર વિચારજ યુકિત ચુંકત કહયા યા મા જાય છે, વધુ વરૂપને વિચાર કરતાં અનુભવથી તે એકાંતપણાથી સત્ (ભાવરૂપ) કિંવા અસત્ (અભાવ)
૫ પ્રતીત નથી થતું, કિંતુ અનેકાંત- સત્, અસ–ભાવ અને અભાવ રૂપથી 'જ તેની પ્રતીત થાય છે. આથી વસ્તુને સર્વથા સત્ (ભાવ રૂ૫). કલા અસત્ (અભાવ રૂપ) જ ન માનીને સત્ અસ–ભાવ અભાવ ઉંભય રૂપથીજ સ્વીકાર કરતાં યુક્તિ યુકત અને પ્રમાણુના અનુરૂપ છે, પરંતુ વસ્તુ (પદાર્થ જે રૂપથી સત્ (ભાવરૂપ) તેજ રૂપથી અસંત (અભાવ રૂ૫) પણ છે. એવી એવી માન્યતાને જૈન દર્શનમાં સ્થાન નથી આપ્યું, જેના દર્શને એકજ રૂપથી વસ્તુને સત્ અને અસત્ નથી માનતા કિંતુ સત્ વસ્તુને તે તેના સ્વભાવની અપેક્ષાથી કહે છે, અને અસત્ (અભાવ રૂ૫) અન્ય વસ્તુની અપેક્ષા થી કથન કરે છે. એ તત્વને સ્પષ્ટ કરવાને માટેજ જૈન દર્શનમાં સવરૂપ અને પર રૂપ એ બે શબ્દોનું વિધાન કર્યું છે. સ્વરૂપની આપેક્ષાથી વસ્તુમાં કન્સત્વ, અને પરરૂપની અપેક્ષાથી અસત્વ, એમ અપેક્ષા કૃત ભેદથી વસ્તુનું અને
કાંત-સત્ અસત, ભાવ અભાવ, નિત્ય અનિત્ય સ્વરૂપ જ જૈન દર્શનને - અભિમત છે. .
એ વિષયની ચર્ચા કરતા થકા જઈન વિદ્રવાનેએ જે સિદ્ધાંત સ્થિર કર્યો છે તેને સારાંશ આ પ્રકારે છે.
,
,
*
't
x एवं स्वतः परतो वाऽनुवृत्ति-व्यावृत्त्याद्यनेक शक्तियुक्तोत्पादादि. लक्षण्य लक्षण નેતા ગાતા (શા. વા. સ. ત. છg. ૨૨૨ શહવત્રતા ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org