________________
૩૧૬
તત્ત્વનયી–મીમાંસા.
ખંડ ૨
mmmmwwwwwwwwwwwwwwwwwvvvv
www
જ્યાં સુધી અમે જૈન દર્શનને અભ્યાસ કર્યો છે ત્યાં સુધી અમે એ - નિશંકપણાથી કહી શકીએ છે કે પરસ્પર વિરૂદ્ધ ધર્મોનું એક સ્થાનમાં વિધાન કરવું એ પ્રકારના રયાવાદનું સ્વરૂપ જૈન દર્શનને અભિમતજ નથી. કિંતુ અનંત ધર્માત્મક રતુમાં–અપેક્ષાકૃત ભેદથી જે જે ધમ રહયા હુવા છે તેમને તે તે અપેક્ષાથી વસ્તુમાં સ્વીકાર કરવાની પદ્ધતિને જૈન દર્શન, અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદના નામથી ઉલ્લેખ કરે છે.
જે પદાર્થ જે રૂપથી સત છે તેણે તેજ અસત્ એવં જે રૂપથી જે નિત્ય છે, તેને તેજ રૂપથી અનિત્ય, નતે જૈન દર્શન કહે છે અથવા માને છે અને ન તે એ પ્રકારની સમ્મતિ આપે છે. અથવા એ વાતને એ પ્રમાણે સમજે કે એકજ પદાર્થમાં જે રૂપથી સત્વ છે તેજ રૂપથી તેમાં અસત્વ પણ છે, તેમજ જે રૂપથી પદાર્થમાં નિત્યત્વ છે તેજ રૂપથી તેમાં અનિત્યત્વ પણ છે એ પ્રકારની માન્યતા જનદર્શનની નહીં છે. જેને વિદ્વાનોએ એ ભ્રમને ઘણું જ સ્પષ્ટ શબ્દોમાં દૂર કર વાના પ્રયત્ન કર્યો છે. (૧) તેના પર જે મતાંતરીય વિદ્વાન સમ્યકપણાથી ધ્યાન - હું તો એમાં જૈન દર્શન અથવા જૈન વિદ્વાનોને શે દેષ?
સ્થાણુ ને એ કઈ અપરાધ નથી જે કે નેત્રહીન તેને નથી દેખતે. એમ યસ્કાચાર્ય કહે છે. ૪
આથી શંકરાચાર્ય પ્રભૂતિ વિકાને ને- “ જે પદાર્થ સત્ રૂપ છે તે અસત નથી થઈ શકત, અથવા પદાર્થમાં જે રૂપથી સત્વ છે તે રૂપથી અસત્ય તેમાં નથી રહી સકતે એ કથનની સાથ જૈન દર્શન ને કોઈ વિરોધ નહીં છે, જૈન દર્શન પણ તે પદાર્થમાં જે રૂપથી સત્વ છે તે રૂપથી અસત્વને સ્વીકાર નથી કરતા અર્થાત્ એ વિષયમાં એ સર્વેનું મંતવ્ય એક સરખું જ છે. આવી દશામાં પ્રતિપક્ષી વિદ્વાને ના દ્વારા અનેકાંતવાદ પર ઉક્ત રૂપથી જે આક્ષેપ કી ગયો છે અને જેના આધાર પર તે અનેકાંતવાદના સિદ્ધાંત ને મિથ્યા યા ઉન્મત્ત પ્રતાપ બતાવે છે તે કઈ મૂલ્યવાનું પ્રતીત નથી થતું. જે વાત જૈન જનને અભીષ્ટ જ નથી તેને જબર જસ્તી તેના ગલામાં ઘાલવી અને પછી
(१) क-" न खलु यदेव सत्वं तदेवासत्वं भवितु मर्हति विधि प्रतिषेधरूपतया विरुद्ध धर्मांध्यासेनाऽनयोरै क्यायोगात् " नहि वयं येनैव प्रकारेण सत्वं, तेनैवासत्वं येनैवासत्त्वं तेनैव सत्वं સમપુરેમ: રિંતુ ” સ્થાીિ
( ચાદ્ભવ મંત્રી પૂ. ૧૦૮) यदि येमेव प्रकारेण सत्वं, तेनैवा सत्वं, येनैवचा सत्वं तेनैव सत्यमभ्युपेयेत तदा स्याद्विरोधः દુચા િ (નારાયતારિ. ૫ છે. ૮ )
નાર્થ રથાનો પરાધ ન બંધ સારૂતિ" (વિકાસ ચારા )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org