________________
૩૦૬ . તન્નત્રયી–મીમાંસા.
ખંડ ૨.
~~~ ~ ~~ ~ અભિન્ન છે ઈત્યાદિ છે આથી સ્પષ્ટ છે કે-પ્રકૃતિ પુરુષનું સાપેક્ષ ભેદભેદજ ઈષ્ટ છે. મહાભારત પણ કઈ કઈ અંશમાં અનેકાંતવાદના સમર્થક છે. છે,
છે ( મનુસ્મૃતિ) પૃ. ૧૪૯ થી. સર્વ સ્મૃતિથી ભસ્મૃતિ શ્રેષ્ટ અને પ્રાચીન મનાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે મનુએ કહ્યું તે ઔષધિરૂપ છે. તેમાં પણ અનેકાંતવાદનું કથન છે. (અ. ૧૦ લે. ૩. તે
अनार्य मार्यकर्माण-मार्य चानार्यकर्मिणं। संप्रधाों ब्रवीह धाता, न समौ ना समाविति ॥७३॥
કુલ્લક ભટ્ટ કૃત ટીકાને ભાવાર્થ_બ્રિજાતિ ( બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય) ના માટે જે કર્મોનું વિધાન કર્યું ગયું છે તેનું આચરણ કરવાવાળા શુદ્ર અને શોચિત કર્મોનું સેવન કરવાવાળા બ્રિજાતિ એ બન્નેના વિષયમાં વિચાર કરીને બ્રહ્માએ એ કહ્યું છે કે એ બને ( આર્થ અનાર્ય) આપસમાં મતે સમાન છે અને નતે અસમાન છે. અર્થાત્ એ બનને સર્વથા એક પણ નથી અને સર્વથી ભિન્ન પણ નથી. બ્રિજાતિનું કર્મ કરવાથી શુદ્ર દ્વિજાતિ નથી થઈ શકતો, એમ શોચિત કર્મ કરવાવાળો દ્વિજાતિ શદ્ર નથી બની જાત. એ અપેક્ષાથી એ બને સમ એક નથી થઈ શકતા પરંતુ-બને જ નિષિદ્ધનું આચારણ કરી રહ્યા છે. એથી એ અસમભિન્ન પણ નથી. તાત્પર્યએ થયો કે-એ અને કેઈ ' અપેક્ષાથી અસમાન અને કઈ દષ્ટિથી સમાન પણ છે, કિંતુ એકાંતપણાથી ન સમ છે. અને ન સમ છે.
આ ઉપરના લેખથી અનેકાંતપણું સ્પષ્ટજ તરી આવે છે. - ઈશ્વરનું કર્તુત્વ અકર્તવ, પૃ. ૧૫ર થી.
- સનાતન ધર્મના સુપ્રસિદ્ધ પંડિત ભીમસેન શર્મા ઇશ્વરના કર્તુત્વવાદમાં સનાતન ધર્મનું સિદ્ધાંત એ છે—
निरि छ संस्थित रत्ने, यथा लोहः प्रवर्तते ।
सत्तामात्रेण देवेन, तथा चार्य जगजमः ॥१॥ .... अत आत्मनि कर्तृत्व मकर्तृत्त्वं च संस्थितं।
निरिछत्वा दऽकर्ता सौ कर्ता सन्निधि मात्रतः ॥२॥
ભાવાર્થ-જેમ છંછાત્રિનાના ચુંબકમાં સમીપ રહેલા લેહમાં ક્રિયા થઈ જાય છે. લેહગત ક્રિયાને હેતુ–કત ચુંબક છે તે પ્રમાણે ઈશ્વરની વિદ્યમાન હવા માત્રથી. પ્રકૃતિમાં સુષ્ટિ રચનાદિની સર્વ શ્રેષ્ટા થયા કરે છે, દષ્ટાંત દાષ્ઠતિમાં ભેદ એટલેજ છે કે ચુંબક જડ છે અને ઈશ્વર સર્વજ્ઞ ચેતન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org