________________
૨૯૪
તત્વત્રથી–મીમાંસા.
ખંડ ૨
vv
સરવાળા વિજનીશે” અર્થાત્ આ માયા બ્રહ્મથી એકાંત ભિન્ન “અન્ય નથી, તત્પર્ય કે સ્વતંત્ર કઈ વસ્તુ નથી, કિંતુ એક પ્રકારથી આ માયા બ્રાનીજ આત્મભૂત શકિત છે. તેમજ આ માયાશક્તિ પરિણામિની અને જડ સ્વરૂપ છે, અને બ્રમ્હ અપરિણામી અને ચેતન છે. એટલા માટે આ માયા શકિત અને બ્રહ બને અભિન્ન વા એક પણ નથી થઈ સકતા. એજ પ્રમાણે ભિન્નાનિ પણ નથી, કેમકે ભેદા ભેદને આપસમાં વિરોધ છે. એટલા માટે તે અનિર્વચનીય છે અમારા વિચારમાં તે શંકર સ્વામીના ઉકત કથનને એજ તાત્પર્ય પ્રતીત થાય છે કે બ્રહની આત્મભૂત આ માયા શકિતને, બ્રમ્હથી એકાંત પણાથી ભિન્ન અથવા અભિન્ન નથી બતાવી શકતા, એથી માયાને એકાંત ભેદ અને એકાંત અભેદ રૂપને નિષેધ થઈને તેને અનેકાંત સ્વરૂપ (કથંચિત ભેદભેદ રૂપને જ બંધ થાય છે, જે તેના અનેકાંત સ્વરૂપને પણ સર્વથા નિષેધ કરવામાં આવે તે તેને કઈ પ્રકારથી પદાર્થ કહેવો અથવા માનવે પણ મોટામાં મોટી ભૂલ છે.
તથા તે માયા બ્રહ્મની x શકિત પણ સિદ્ધ નથી થઈ શકતી, માયાની બહાથી જુદી કે સ્વતંત્ર સત્તા નથી, કિંતુ બ્રાનું સત્તામાં જ તેની સત્તા છે તેથી તે બ્રહનું જ સ્વરૂપ છે, આ દૃષ્ટિથી માયાની સાથે બ્રમ્હને અભેદ છેમાયા અને બ્રમહ બને એક છે. અને તે માયા પરિણામિ અને વિકારી જગતનું કારણ હેવાથી તે વિકૃતિ અને પરિણતિથી યુક્ત છે, તેમજ જડ છે, અને બ્રહ અવિકારી અને ચેતન રવરૂપ હેવાથી માયાથી વિલક્ષણ છે, અને એનાજ આશયથી બ્રહમાં જગતનું કટત્વ છે, આથી એ બને પરસ્પરમાં વિભિન્ન છે આ દષ્ટિથી એને ભેદ છે.
માયાને બ્રમ્હથી જે કઈ પ્રકારે પણ ભિન્ન ન માનીએ તે, માયાની પેઠે બ્રમ્હ પણ પરિણામી અને વિકારી સિદ્ધ થશે, તેમજ બ્રહની અપેક્ષા વિવત અને માયાની અપેક્ષા પરિણામ, એ પ્રમાણે વિવત અને પરિણામ વાદને અંગી કારક પણ એના પરસ્પરિક ભેદને જ બેધ છે તથા “અર્થવતી હિંસા” ઈત્યાદિ ભાષ્યગત લેખથી તેમાં કઈ પ્રકારથી સ્વતંત્રતાને પણ બંધ થાય છે કે કેમ જે “માયા” ન હોય તે બ્રમ્હ, અષ્ટિજ નથી રચી શક્તા “નદિ તથા વિના
વેદાંત પરિભાષા-પ્રત્યક્ષ પરિચ્છેદની ટીકાથી શક્તિના લક્ષણને અર્થ–પ્રકૃતિ તે સામ્યવસ્થાને પ્રાપ્ત થએલા સત્વરજ ને તમના ગુણવાળી અવ્યાકૃત નામ રૂપની પરમેશ્વરની શક્તિ. માયા છે અને તે અવસ્ય પદાર્થ છે એમ-(બ્ર. સૂ. ભા. ૧૪૩) ની ટીકામાં શંકર સ્વામીએ બતાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org