________________
૨૯૨
તત્ત્વત્રયી-મીમાંસા.
- ખંડ ૨
એ બે મુખ્ય શાખાઓ અને મહાયાનની ગાચાર્ય અને માધ્યમિક એ બે મુખ્ય શાખાઓ થઈ. એ ચાર શાખાઓમાં બીદ્ધ તત્વજ્ઞાન સંકલિત થએલું પ્રતીત થાય છે.
તાત્પર્ય કે બુદ્ધ ભગવાનના પછી, તેમની શિક્ષા પર દાર્શનિક વિચાર ઉઠતાં બૌદ્ધોના-સૌત્રાંતિક, વિભાષિક, ગાચાર્ય અને માધ્યમિક એ ચાર મુખ્ય ભેદ થયા.
. '
એમાં સૌત્રાંતિક અને વૈભાષિકેને જે સિદ્ધાંત છે તે “હિંદ તત્વજ્ઞાન ને ઇતિહાસ” ના લેખકે સાધાર કથન મુજબ આ પ્રકારે છે–બાહ્ય અને અત્યંતર પદાર્થ સમુદાય-બહાર અને અંતરની વસ્તુઓને સમૂહ-નિત્ય સત્તાવાળો છે. અને તેની પ્રતીતિમાં ક્ષણિકત્વ તેની સાથે મ હુવે છે.
છે તે પદાર્થ સમૂહ-સંતાન અથવા પ્રવાહ રૂપથી નિત્ય અને પ્રત્યેક રૂપથી ક્ષણિક-અનિત્ય છે. .
આ કથન જૈન દર્શનના અનેકાંતવાદ (નિત્યાનિત્યવાદ ) ને સદેહવિના સમર્થ ન કરે છે.
તથા વિજ્ઞાનવાદી યોગાચારનું–આલય વિજ્ઞાન પણ વિકાસિનત્ય, અથવા પરિણામિ નિત્ય પદાર્થ હેવાથી કથંચિત નિત્યાનિત્યજ સિદ્ધ થાય છે.
આના સિવાય માધ્યમિક મત–શુન્યવાદ ના પ્રધાનાચાર્ય નાગાર્જુને બુદ્ધ ભગવાનના વાસ્તવિક અભિપ્રાય ને પ્રગટ કરતા થકા “માધ્યમિક કારિકા ના આરંભમાં જે કારિકા લખી છે તેનાથી અનેકાંતવાદની વિશેષ પ્રતીતિ થાય છે–યથા- " ' કે ' ,
अनिरोध मनुत्पाद मनुछेद मशाश्वतं । अनेकार्थ मनानार्थ मनागम मनिगमं ॥ यःप्रतीत्य समुत्पादं प्रपंचोपशमं शिवं । देशयामास संबुध्ध स्तंवंदे द्विपदांवरं ॥१॥
- ભાવાર્થ-શિવરૂપ પરમ તત્વને ઉપદેશ કરવા વાળા સર્વ શ્રેષ્ટ-બુધ ભગવાનને નમસ્કાર થાઓ પરમતત્વ, ઉત્પત્તિ અને વિનાશ વાળાપણું નથી, તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org