________________
૨૯૦
તત્ત્વત્રયી–મીમાંસ.
ખંડ. ૨
અનેકાંતવાદને ઉલ્લેખ છે. માયાનું કથન કરતાં વિદ્યારણ્ય સ્વામી પ્રગટ રૂપથી અપેક્ષાવાદને આશ્રય લેતા પ્રતીત થાય છે. અપેક્ષાવાદ, અનેકાંતવાદ નેજ પર્યાય વાચી શબ્દ છે.
પંચદશી ચિત્રીપ પ્રકરણ લે ૧૩૦ થી ૧૩ર સુધીને ભાવાર્થ
(૧) માયા, તુછ, અનિર્વચનીય અને વાસ્તવરૂપથી ત્રણ પ્રકારની છે અતિથી છ છે, યુક્તિથી અનિર્વચનીય અને લૌકિક વ્યવહારથી સત્ય છે૧૩૦)
(૨) જે પ્રમાણે ઘટના પ્રસાણ અને સકેચથી તેમાં રહેલાં ચિત્રનું દર્શન અને આદર્શન પ્રતીત થાય છે તે જ પ્રમાણે આ જગતના પણ સત્તાસત્વને આ માયા બતાવે છે. (૧૩)
| (૩) આ માયા સ્વતંત્ર પણ છે અને પરતંત્ર પણ છે, અસ્વતંત્ર એટલા માટે કે ચેતનના વિના એની પ્રતીતિ નથી થતી, અને સ્વતંત્ર એ અપેક્ષાથી કે સંગરહિત ચેતનને પણ એ અન્ય રૂપમાં બદલી નાખે છે.
આ કથનથી માયામાં સ્વતંત્રતા અને પરતંત્રતા એ બને ધર્મ અપેક્ષા ભેદથી વિદ્યમાન છે, એ તત્વ સાબિત થયે.
(ભેદભેદ) પૃ. ૧૧૬ થી શક્તિ અને શક્તિ વાલાના સંબંધનું કથન કરતાં તેમને પરસ્પરમાં ભિન્ન ભિન્ન રૂપથીજ સ્વીકાર કર્યો છે. અને કાર્ય કારણને પણ ભેદભેટ રૂપથીજ ઉલ્લેખ કર્યો છે
“રા: શરા, પૃથ૬ નાત તા જામવા
प्रतिबंधस्य दृष्टत्वात् शक्त्याभावे तु कस्यसः (११) ભાવાર્થ-અગ્નિ આદિ પદાર્થમાં જે દાહક–આલવાની શક્તિ છે તે, અગ્નિ આદિથી જુરી નથી, જે જુદી હોય તે અગ્નિથી જુદા રૂપમાં દેખાવવી જોઈએ, તેમજ તે શક્તિ સર્વથા અભિન્ન પણ નથી, કેમકે પ્રતિબંધકના સદ્ભાવમાં તેને વિલાપ જોઈએ છિએ તાત્પર્ય કે–અગ્નિમાં રહેવાવાલી દાહક શક્તિ જે સર્વથા અગ્નિ નું જ સ્વરૂપ હેય તે-મણિ, મંત્ર, ઔષધિના સંબંધથી અગ્નિમાં દાહકપણાને જે અભાવ જોઈએ છે તેની સંગતિ નથી થઈ શક્તી, અગ્નિ હાજર રહેવાથી પણ ત્યાં દાહ નથી, આથી પ્રતીત થયું કે શક્તિ અગ્નિથી સર્વથા અભિન્ન પણ નથી, કિંતુ ભિન્ન અને અભિન્ન છે. એ અર્થાત સિદ્ધ થયું. એટલા માટે શક્તિ અને શકિત વાલાને અપેક્ષાકૃત ભેદા જ પ્રમાણિત થયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org