________________
૨૮૮
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨ તેનાથી વિશિષ્ટ થાય છે. એટલા માટે બ્રહ્મને સર્વથા પ્રપંપ વિશિષ્ટ હેવાથી તે પ્રપંચથી અભિન્ન છે, અને ભેદતે સ્વાભાવિક છેજ. અર્થાત્ વિશેષણ વિશેષ્યગત સ્વાભાવિક ગુણેની વિભિન્નતાથી એને પ્રપંચ અને બ્રહ્મને ભેદ તે સિદ્ધજ છે ઈત્યાદિ
આચાર્ય શ્રી કંઠના આ લેખથી અનેકાંતવાદ ઉપર જે ઉજ્વલ પ્રકાશ પડે છે તે તે પ્રત્યક્ષ જ છે. પરંતુ તેમને શ્રુતિ, સૂત્ર અને પ્રમાણ, સિદ્ધ સાપેક્ષક ભેદાણેદને ન માનીને તત્સદશ વિશિષ્ટ ભેદનેજ આદરણીય સ્થાન આપ્યું એ દ્રાવિડ પ્રાણાયામ કેમ કર્યો ? (એવું દુઃભાષીયું કેમ બતાવ્યું?) શું ભેદભેદમાં તમે જે વસ્તુ વિરોધ બતાવે છે તે તમારા વિશિષ્ટાદ્વૈતમાં નથી? વિશિષ્ટાદ્વૈત પણ તે ભેદભેદ રૂપજ છે. કાર્ય કારણ (પ્રપંચબ્રહ્મ) માં વિશિષ્ટપણાથી અભેદ અને સ્વભાવ રૂપથી ભેદ ને અંગીકાર કરે શું ભેદભેદની સ્વીકૃતિ નથી શું આ ભેદભેદ, ઉક્ત ભેદભેદથી (જેમાં કે તમો વસ્તુ વિરોધ બતાવે છે) કુછ ભિન્ન પ્રકાર છે? ખરે? હવે તમારે એક બીજે લેખ જુ
“નg wતા માવત” (ા છે ૨૪) આ સૂત્રના ભાષ્યને ભાવાર્થ
“જેને આત્મા શરીર છે, જેને અવ્યક્ત શરીર છે.” ઈત્યાદિ પ્રતિ અને “અજ્ઞાનતાની પ્રચુરતાથી પશુ લેક એ વાતને નથી જાનતા કે આ ચરાચર જગત દેવાધિદેવ (પરમાત્માનું જ શરીર છે ઈત્યાદિ પુરાણેક્તિથી ચિત અચિતચેતન અને-જડશરીર ભૂત પરબ્રા શિવજ કાર્ય અને કારણ રૂપ અવસ્થા બેથી અવસ્થિત છે, તથા તેમાં ચિત અચિત વિશિષ્ટ બ્રહ્મમાં ગુણ દેષ વ્યવસ્થાને માટે દષ્ટાંતને સદ્ભાવ હોવાથી વેદાંત વાકને સમન્વય પણ સારી પેઠે થઈ શકે છે. જેમ મનુષ્ય રૂ૫ શરીરાત્મા માં બાલ, યુવા અને વૃદ્ધત્યાદિ તથા સુ:ખ દુખાદિ બન્ને દષ્ટિગોચર થાય છે પરંતુ એમાં બાલસ્વાદિ ઘમ જેમ શરીરને અને સુખ દુઃખાદિ આત્માને છે તેજ પરબ્રહ્મના શરીર ભૂત-ચિત્ અચિત વસ્તુમાં રહેવાવાલા અજ્ઞાન વિકાર આદિ અનિષ્ટ દોષ તે શરીર રૂપ-રચિત અચિત્ વસ્તુમાં જ રહે છે અને નિરવદ્યત્વ-નિષાપતા-અવિકારિત્વ-સર્વજ્ઞત્વ અને સત્વ સંકલ્પાદિગુણ, આત્મભુત પરમેશ્વર માં નિવાસ કરે છે એટલા માટે કોઈ પ્રકારને પણ અસામંજસ્ય નહી છે ઈત્યાદિ.
આ લેખને તાત્પર્ય એ છે કે–જડ ચેતન શરીરવાળા પરમાત્માજ કાર્ય કારણ રૂપથી સવત્ર સ્થિત છે. ચિત અચિત્ વિશિષ્ટ બ્રહ્મ એક અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org