________________
RSS
(૧૧૪)
જીય જાને મેરી સફલ ધરીરી; જીય, ને સુત વનિતા યૌવન ધન માતો,
ગર્ભતણી વેદન વિસરીરી. જય૦૧ સુપનકો રાજ સાચ કરી માનત, રાચત છાંહ ગગન બદરીરી; આઈ અચનાક કાલ તોપચી,
ગોગો યે નાહર બકરીરી જીયાર અજહુ ચેત કછુ ચેતત નાંહિ, પકરી ટેક હારિલ લકરીરી; આનંદઘન' હીરો જન છાંડી,
નર મોહતો માયા કકરીરી. જીય૩
*
*
*
(૧૧૫) મહારો બાલુડો સંન્યાસી, દેહ દેવલ મઠવાસી. મહારો, ઈડા પિંગલા મારગ તજી યોગી, સુખમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધિ આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મહારો, ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ સમાસી. મહારો, ૨ મૂલ ઉત્તરગુણ મુદ્રા ધારી, પર્યકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન ઇંદ્રિય જયકારી. મહારો, ૩ થિરતા જોગ જુગતિ અનુકારી, આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી. મહારો ૪
*
*
*
-(૭૯)
૭૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org