________________
(૮૪)
ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમે છો ચતુર સુજાણ, મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશી ફળ નિર્વાણ, મનના માન્યા. આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી, ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા. ૧ ઓછું અધિવું પણ કહે રે, આસંગાયત જેહ; મ, આપે ફલ જે અણકહે રે, ગિરુઓ સાહેબ તેહ. મ, ૨ દીન કહા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ, જલ દીએ ચાતક ખીજવી રે મેઘ હુઓ તિણે શ્યામ. મ, ૩ પિયુ પિયુ' કરી તેમને જપું રે, હું ચાતક તમે મેહ, મ, એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ, મ. ૪ મોડું વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય ? મ, વાચક યશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. મ ૫
(૮૫) અબ મેરે પતિ ગતિ દેવ નિરંજન ભટકું કહા કહા સિર પટકું, કહા કરું જન રંજન. અબ. ૧ ખંજન દેગન દેગન લગાવું, ચાહૂ ન ચિતવન અંજન; સંજન ઘટ અંતર પરમાતમ, સકલ દુરિત ભયભંજન. અબ, ૨ એહ કામગવિ એહ કામઘટ, એહી સુધારસ મંજન, આનંદઘન પ્રભુ ઘટવનકે હરિ, કામ મતંગ ગજ ગંજન. અબ. ૩
*
*
*
(૫૬,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org