________________
(૮૩) દેખણ દે રે સખી, મુને દેખણ દે, ચંદ્રપ્રભુ મુખચંદ, સખી, ઉપશમ રસનો કંદ સખી, સેવે સૂર નર ઇંદ સખી, ગત કલિમલ દુઃખ વંદ. સખી મુને ૧
સુહમ નિગોદે ન દેખિયો સ, બાદર અતિહિ વિશેષ સ, પુઢવી આઉ ન લેખિયો સ, તેલ વાઉ ન લેશ સમુ. ૨
વનસ્પતિ અતિ ઘણ દિહા સ દીઠો નહીં, દીદાર સ, બિતિ ચઉરિદી જલ લીહા સ, ગતસશિ પણ ધાર સ, મુ.૩
સુર તિરિ નિરય નિવાસમાં સમનુજ અનારજ સાથ સ અપક્વતા પ્રતિભાસમાં સા ચતુર ન ચઢિયો હાથ સ મુ,૪
એમ અનેક થલ જાણિયે સે, દરિશણ વિણુ જિનદેવ સ. આગમથી મતિ આણિયે સ, કીજે નિર્મલ સેવ સ, મુ.૫
નિર્મલ સાધુ ભગતિ લહી સ, યોગ અવંચક હોય છે કિરિયા અવંચક તિમ સહી સર ફલ અવંચક જોય સ, મુ. ૬
પ્રેરક અવસરે જિનવરુ સ. મોહનીય ક્ષય જાય , કામિતપૂરણ સુરત, સ, આનંદઘન પ્રભુ પાય સ, મુ.૭.
*
*
*
(૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org