________________
(૮૧)
પદ્મપ્રભુ જિન, તુજ-મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત? કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત ૫૦ ૧ પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ, ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ વિચ્છેદ. ૫. ર કનકોલિવત્ પયડિપુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ૫૩ કારણજોગે હો બંધ બંધને રે, કારણ મુક્તિ મુકાય; આસ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પ. ૪ યુજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજન કહ્યો રે, અંતર ભંગ સુસંગ. ૫, ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર; જીવસરોવર અતિશય વધશે રે, આનંદઘન રસપૂર. ૫, ૬
*
*
*
(૮૨) ક્યા સોવે ઉઠ જાગ બાઉ રે, ક્યા એ આંકણી; અંજલિ જલ ક્યું આયુ ઘટત હે, દેત પહોરીયાં ઘરિય ધાઉ રે. ઇંદ્ર ચંદ્ર નાગિંદ્ર મુનિંદ્ર ચલે, કોણ રાજા પતિ સાહ રાઉ રે; ક્યા ૧ ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવંત ભજન વિન ભાઊ નાઉ રે; ક્યા રે કહા વિલંબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાર પાઉ રે, આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ થાઉ રે. કયા ૩
*
*
*
૫૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org