________________
(૭૮) સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શું શોચો, મીઠું જે સહુએ દીઠું, પ્યારા પ્રાણ થકી છો રાજ, સંભવ જિનજી મુજને. ૧ એમ મત જાણો જે આપે લહીએ, તે લાબું શું લેવું પણ પરમારથ પ્રીછી આપે, તેહિજ કહીએ દેવું. ધ્યા. ૨
અર્થી હું, તું અર્થસમર્પક, ઈમ મત કરજો હસું, પ્રગટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. હા૩
પરમ પુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઇમ પ્રભુતાઈ; તેણે રૂપે તેમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ, પ્યા. ૪ તમે સ્વામી હું સેવાકામી, મુજ સ્વામી નિવાજે; નહિ તો હઠ માંડી માગંતાં, કિવિધ સેવક લાજે. હા. ૫
જ્યોતે જ્યોતિ મિલે મન પ્રીછે, કુણ લહેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીર-નીર નય કરશે. પ્યા ૬
ઓલગ કીધી તે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. પ્યા ૭
*
*
*
પર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org