________________
(૭૬)
સંભવદેવ તે ધુર સેવો સવે રે, લહી પ્રભુસેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકિયે રે, દોષ અબોધ લખાવ. સં. ૨ ચરમાવર્ત હો ચરમકરણ તથારે, ભવપરિત પરિપાક; દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વા. સં. ૩ પરિચય પાતિક-ઘાતિક સાધુશું રે અકુશળ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નયહેત. સં ૪ કારણજોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ, સં. ૫
મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સં ૬
** *
(૭૭)
પીવતા નામ જો જુગન જુગ જીવતાં, નહિ વો વો મેરે....... જો નામ પીવે;
કાલ વ્યાપે નહીં અમર વો હોએગા, આદિ ઔર અંત વો સદા જીવે;.... પીવતા નામ.... .... સંત જન અમર હૈ ઈસી હરિ નામ સે, કિસી હરિ નામ પર ચિત્ત દેવે;.... પીવતા નામ........૩
દાસ પલ કહે સુધારસ છોડકે ભયા અજ્ઞાન હૂં છાછ લેવે;..... પીવતા નામ.... ...૪
** *
Jain Education International
૧
૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org