________________
(૭૪) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ? પંથડો. ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નાયણ તે દિવ્ય વિચાર, પંથડો, ૨ પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય; વસ્તુ વિચારે જો આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય. પંથડો, ૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય;
અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંથડો, ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો, ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ, પંથડો, ૬
(૭૫) મેરે સદ્ગુરુ દીન દયાળ, કાગ સે હંસ બનાતે હૈ, મેરે સદ્ગુરુ દીન દયાળ, કે સોયા મનવા જગાતે હૈ, અજબ હે સંતો કા દરબાર, કિ દેતે જહાં ભક્તિ ભંડાર, શબ્દ અનમોલ સુનાતે હૈ, કિ મન કા ભરમ મિટાતે હૈ, ..મેરે સદગુરુ ગુરુજી સત્ કા દેતે જ્ઞાન, જીવ કા ઈશ સે લગતા ધ્યાન, કે અમૃત ખૂબ પિલાતે હૈ, કે મન કી પ્યાસ બુજાતે હૈ, ..મેરે સદ્ગુરુ હો કરલો ગુરુ ચરણો કા ધ્યાન, સહજ પ્રકાશ હો જાગે જ્ઞાન, વો અપના જ્ઞાન લૂટાતે હૈ, કિ ભવસે પાર લગાતે હૈ, મેરે સદ્ગુરુ
*
*
*
-૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org