________________
(૪૫) લાગો છો પ્યારા પ્યારા કૃપાળુદેવ લાગો છો પ્યારા પ્યારા;
જીવનપ્રાણ અમારા કૃપાળુદેવ લાગો. ૧ કોટિ સૂરજનું તેજ ભર્યું આપમાં,
અંતરનું તમ ટાળનારા કૃપાળુદેવ. લાગો ૨
અનંત
ચંદ્રની શીતળતા આપમાં, તપતાં હૈયાંને ઠારનારા કૃપાળુદેવ. લાગો, ૩
ગારુડીઓના ગારુડી આપ છો,
મણિધર ડોલાવનારા કૃપાળુદેવ. લાગો, ૪ વડવાનલ સમ અતિ બળવંતા,
બ્રહ્મ-પ્રકાશ રેલનારા કૃપાળુદેવ. લાગો, ૫ સર્વે સામર્થી ઐશ્વર્ય દાબી,
નમ્રભાવે વર્તનારા કૃપાળુદેવ. લાગ ૬
સ્વાનુભવના અખંડ ધારક,
સાધુતા શોભાવનારા કૃપાળુદેવ લાગો. ૭
પરોપકારી
ગુરુહરિ, ભકતજનોના વહાલા કૃપાળુદેવ. લાગો ૮
*
*
*
૨૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org