________________
(૪૩)
રોમે રોમે હું તારી થતી જાઉં છું તારા પ્રેમમાં કૃપાળું ભીંજાઉં છું. રોમે૦ હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૈયામાં હજરાહજૂર, તારાં સ્મરણોમાં ખોવાતી જાઉં છું. તારા ૧ હવે જોવું ના જગમાં હું નાતો કોઈથી, મને વ્હાલો તું વ્હાલો તું વ્હાલો સૌથી, તારી નજર્યુંમાં નજરાતી જાઉં છું. તારા ર હવે શરણું દીધું છે તે સત્ રાખજે, પતિવ્રતાની ભકિતની પત રાખજે, હું તો રાજ તારી દાસી કહેવાઉં છું. તારા, ૩ વીતરાગ તારા થકી હું સોહાઉં છું, હે રાજ! તારા થકી હું સોહાઉં છું. તારા, ૪
* * *
(૪૪) સાંસ સાંસ મેં સુમિરન કરકે; બાર બાર બલિ જાઉં, તુમ બિન મેરો કોઈ ન ભગવદ્ જિસકો મેં અપનાઉં. સાંસ સાંસ મેં ૧ ઉઠત બેઠત તુહી આરાધું, આઠ પહર ગુન ગાઉં, ૐ ૩ૐ કી મધુર ધ્વનિ મેં અંતર હી હો જાઉં. સાંસ સાંસ મે ૨ તુમ ઠાકુર તુમ સાહિબ મેરે, તુમ્હરે હુકમ ચલાઉં; હે ભગવન્! મેં તેરો તેરો ચરણ-શરણ સુખ પાઉં. સાંસ સાંસ મેં ૩
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org