________________
p
(૧૭૯) | “આત્મસાક્ષાત્કાર સ્તવન” જ ધન્ય ધન્ય ચોઘડિયું મારે આજનું રે મેં તો નિરખ્યો આત્મપ્રભુદેવ..... ધન્ય...
(પ્રગટ્યો છે આત્મદેવ ભાણ).... ધન્ય... પોષવદી દશમને દિવસે રે, સ્વાનુભવ થયો સાક્ષાત્... ધન્ય... આત્મ પરિણતિ આજે અભેદ કરી રે, ઉગ્ર પુરુષાર્થી બન્યો હું આજ... ધન્ય...
ઉગ્ર પુરુષાર્થે અનુભવ્યો દેવ..... ધન્ય... નિજાનંદનાં ઝરણાં વરસી રહ્યાં રે, નિજ આત્મસ્વરૂપ મોઝાર... ધન્ય... સ્વરૂપધારા આજે ઉલ્લસી રહી રે, સ્વરૂપાનંદમાં બન્યો હું લીન..ધન્ય... જ્ઞાયકદેવને પ્રગટ નિહાળીને રે, જન્મ કર્યો સાર્થક મેં આજ... ધન્ય... ધન્ય ધન્ય ધ્રાંગધ્રા ગામને રે, જ્યાં બિરાજ્યા સદ્ગુરુ દેવ... ધન્ય... ગુરુજી પુનિત તારા પ્રભાવથી રે, મુક્તિમાં મેં કીધાં પ્રયાણ... ધન્ય... ગુરુજી તુજ ચરણમાં રાખજો રે, સેવકની એક જ અરદાસ... ધન્ય...
| વિજયની એક જ અભિલાષ.. ધન્ય... * (૧૮૦)
* “આધ્યાત્મિક સ્તવન” * અમે રે શુદ્ધ સદા રે જ્ઞાયક ગામના, અમે રે શુદ્ધ સદા રે જ્ઞાયક ગામના જ્ઞાયક જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાતા જ્ઞાન જ્ઞય જ્ઞાયક ગર્ભિત છે,
શાતા જ્ઞાન 3ય અભેદ ગાયક રે... $ાયક ગામના... જ્ઞપ્તિ જ્ઞાનમાં એવો સ્વપર પ્રતિભાસ છે, સ્વપર પ્રતિભાસમાં સ્વનું એક લક્ષ છે,
સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક નામ રે... જ્ઞાયક ગામના.. હવે તો બસ એક ાયક જ્ઞાયક છે, ધ્યેય શાયક ને ય જ્ઞાયક છે,
ધ્યેય ડ્રોયનાં ગીત ગુંજે રે સાયકમે.... ગાયક ગામના... જ્ઞયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનાકાર જ્ઞાન છે તો જ્ઞાયક જ્ઞાયક છે,
જ્ઞાન તો જ્ઞાન બસ જ્ઞાનાકાર જ્ઞાયક રે... જ્ઞાયક ગામના.. લોકાલોક શેય એ તો અભૂતની વાત છે, જ્ઞાન યનો ભેદ સભૂતની જાત છે,
જ્ઞાતા જ્ઞાન શેય અભેદ નિશ્ચય છે,... જ્ઞાયક ગામના... હશો. અમે રે શુદ્ધ સદા રે શાયક ગામના........
૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org